SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ ઈલાજ ૮ મે. એરંડાનું મુળ. સુહ. સરગવાનું મુળ. પડેલ. પહાડ મુળ. કુલીનર્જન. કુવાડીઆનાં બી. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ચેખાની કાંજી સાથે વાટીને માથાં ઉપર લેપ કરવો જેથી સર્વે જાતનાં માથાંના રોગો નરમ પડશે. ઈલાજ ૯ મો. આમળા શેર વા ને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈ તેમાં તેટલી જ સાકર નાખી ઘી સાથે મેળવીને દરરોજ સવારમાં ખાવું. જે એ દવા લીધાથી બપોર સુધીમાં માથું દુખતું નહીં જ બંધ થાય તે એજ પ્રમાણે સાંજે પણ ખાવું. એથી માથું દુખતું સારું થશે. ઈલાજ ૧૦ મો. બદામ તથા કેસર એ બંનેને ગાયના ઘીમાં ઘસી નાસ લેવો એથી ફાયદો થશે. ૨ -અદામને છુંદીને નવટાંકને આસરે લઈને તેને દુધ શેર મા માં પકાવીને તેની ખીર દરજ સવારે ખાવા આપવી; એથી પણ ફાયદો થશે. ૩ જાઅરણી સારી સેજી લાવીને દરરોજ સવારે શેર વા થી તે શેર ૦ સુધી ખાવી. એ પ્રમાણે ત્રણ દીવસ ખાવાથી માથાનું દરદ સારું થશે. ઈલાજ ૧૧ મો. અ૬િ. સુંઠ, તજ. સાકર. એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ખરા કરીને તેમાં પણ શેર વા નાખીને ઉકાળવાં, ને જ્યારે For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy