________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨ ઈલાજ રર મે.
તોલા, દાડમ કાબુલી અથવા મસ્કતી અથવા ગામઠીની - સુકી છાલ ..... ... ... ... ... ... ૨૦ માગુસ્તાનની સુકી છાલ... ... ... ... ... ૨૦
એ બેઉને છુંદી ખાં કરી. છે આટલી ગરમ ખળખળતું પાણી એક કલાઈ કરેલાં અગર માટીનાં વાસણમાં રેડી તેમાં એ છાલનો કે ૯ કે ૧૦ કલાક ભીજવી મુકેવા, ને તે ઠંડુ થયા પછી તેને ચુલા ઉપર મુકી ઉકાળવું, અવાર નવાર લાકડીએ હીલવ્યા કરવું. ને બે ભાગ જેટલું પાણી બળી ગયા પછી તે વાસણ હેઠે ઉતારી ઠંડું પડતાં સુધી લાકડીએ હલવ્યા કરવું, ને ત્યાર પછી જાજરાં કપડાંથી ગાળી નીચોવી કાઢવું. હવે એ ગાળેલા પાણીમાં છુંદેલી સાકર રતલ ર નાખી પાછું તે વાસણ ચુલા ઉપર મુકી સાકર પીગળાવી ચાસ આવે તેવું સરબત બનાવવું, ને પછી તેને ઠંડુ પાડી બાટલીમાં ભરી રાખવું, ને તેમાંથી બે ચમચા સરબતમાં બે ચમચા પાણી મેળવી દર ૪ કલાકે દરદીને પાવું. જો મરડાનું જેરે વધારે હોય ને પેટમાં આમળાતું હોય તે ઈસબગળ ચમચી ૧ ને પાણી ચમચા ૪ માં ઉકાળી કાંજી કરી તે આઘેથી ચમચી એક ઉપલાં સરબત સાથે ભેળી પાવું. એથી મરડો નરમ પડશે.
ઈલાજ ૨૩ મે. માગસ્તાનની સુકી છાલ લઈ તેને ઘાયલા ખાનાં પાણીમાં ઘસીને ચમ ૧ પીવી તથા ચમ ૧ સાકરનાં સીરામાં મેળવીને પીવી. એથી મરડો નરમ પડશે.
For Private and Personal Use Only