________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વાસ–હાંપણના ઈલાજ – ગરમ તથા વાયડા પદાર્થો ખાવાથી, પિટ અને પીસાબનાં રોકાણથી તથા ભુખ સહન કરવાથી
આ રોગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૩૨ ૩૮૩-૩૮૬ સીતાન એટલે સરદીઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી બંધાયેલું
બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જમાં રહેવાથી, ઘણું ગરમી થઈ હોય તેમાંથી, બદહજમીથી તથા બીજા કારણેથી
એ રેગ થાય છે-તેના ઇલાજ ૧ થી ૨ ૩૬-૩૭ બદનમાં સરદી થઈને વાઈ થઈ હોય ને આંગ
સુસ્ત થયું હોય તેને ઈલાજ ૩ જે.. ... ચીને ફરજદ થવાને ઇલાજઃ- ઈલાજ ૧... ૩૮૮ અનામેરી ઝગની એટલે અરધું તથા આખું
અંગ સુન મારી જાય તેના તથા કેહેડ
અને રગતપીતના ઈલાજ – ઈલાજ ૧ લો, ૩૮૮ સળ અથવા કુળતરના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ ••••••••••••••
૩૮૮ શુળરોગ (લાનું દરદ) – ઘણી લાંબી મંજલ ચાલ્યાથી, તુરાં કડવાં તથા વાયડા પદાથોં ઘણુ ખાધાથી, ઠંડા પદાર્થ ખાવાથી, ઉજાગશે ઘણે કરવાથી, મીઠાસનું ખારું વારંવાર ખાવાથી એ રેગ ઉત્પન્ન થાય છે, તેના ઈલાજ ૧ થી ૧૫..... ....... ....... ૪૦૦-૪૦૫
ખારૂં, ખાટું, તીખું તથા ઉની વસ્તુઓ ખાવાથી - તથા ઘણે ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈ પણ ભાગ ઉપર
જે ચઢે છે તેના ઈલાજ. ૧ થી ૧૨ . ૪૦૯-૪૧૧
For Private and Personal Use Only