________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
વાળાનું દરદ ( મરાઠીમાં જેને નારૂ કહે છે) તેના લાર્જ
ખરામ અન્ન ખાવાથી તથા નઠારૂં પાણી પીવાથી એ દરદ ઋણના કાઇ પણ ભાગ ઉપર તથા હાથ ઉપર થાય છે તેના ઇલાજ ૧ થી ૮ ૩૫૮-૩૫૮ વાના મુક પકડે તેની દવાઃઇલાજ ૧ થી ૪ વીઘુ કરડે તેના ઈલાજઃ-~ ઈલાજ ૧ થી ૧૧ સસણીની અથવા દુધવાવણીની દવાઃ— આ દરદ ઘણું કરીને નાનાં બચ્ચાંને થાય છે. અચ્ચાંની માના ખાવામાં કાંઈ ભારે પદાર્થ આવવાથી દુધમાં ખીગાડા થાય છે અને તે મીગડેલું દુધ બચ્ચાંને ધવાડયાથી અથવા બચ્ચાંને સરદી થવાથી એ દરર્દ થાય છે. તેના ઇલાજ ૧ થી ૧૮ સલેખન્ન થઇ ઢાંસા થયા હોય તેના ઈલાજ; ઠંડી હવા ખાવાથી, ઠંડા ખારાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રાગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૪ _૩૦
...
...
સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી
જેવું નીકળી આવે છે ને માથું દુ:ખે છે તેના ઇલાજ ૫થી ૮
...
..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
For Private and Personal Use Only
...
શકતી:
માણસને હરકેાઈ રાગના સમખથી અથવા ચીંતાથી અથવા હદ ઉપરાંત મેહેનત કરવાથી તથા ખીજાં કઈ પણ કારણથી શકતી ઓછી થઇ ને નબળાઈ થઇ હાય તેને શકતી લાથવાના ઇલાજ ૧ થી ર૪
૩૫૯-૩૬૧
૩૬૧-૩૬૩
૩૬૩-૩૮
... ૩૭૦-૩૭૧
... ૩૭૧-૩૮૨