________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
ઈલાજ ૫ મે. ઘી આમળાનો મુરબે દરોજ સવારે તેલા ૩ ને આસરે ખા, તથા હરડેને મુરબે પણ થોડો ખાવો. જે પિત્ત ઘણું થયું હોય તે દહાડામાં બે વખત ખાવો, એમ થોડા દહાડા ખાવાથી લોહી પડતું બંધ થઈને ફાયદો કરશે.
ઈલાજ ૬ ઠો. આમળા સુકા શેર લ (તેલા ૧૦)ને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તે ચુરણમાંથી તોલે લઈને ઘી તથા સાકર સાથે મેળવને દહાડામાં ત્રણ વખત ખાવું એથી ય થશે.
ઈલાજ ૭ મો. તેલા.
તલા. જેઠીમધ.. ... ૧ ધાણા ... .. ૧ રતાંજલી. ... ૧. અરડુસો. ... ૧
એ સર્વે વસાણાં ખરાં કરીને પાણી શેર ૧માં ઉકાળવાં, અને પાણી શેર ૦ રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં મધ તિલા ૨ તથા સાકર તલા ૨ નાખીને એકત્ર કરી ત્રણ ભાગ કરવા, અને દહાડામાં ત્રણ વખત પીવા; અને થોડા દહાડા ચાલુ રાખવું. ખાવાની પરેજી રાખવી.
ઈલાજ ૮ મો. સંગજીરૂ તલા ૧૦ ને વાટી બારીક ભુકી કરી રાખવી, ને તેમાંથી તોલે કા લઈ ઘી તથા સાકર સાથે મેળવી દહાડામાં ત્રણ વખત શકવી. દીન ૧૦ ચાલુ રાખવાથી ઝાડાવાટે લોહી પડતું બંધ થઈ જશે, મેં પિત્તનું જોર પણ નરમ પડશે.
For Private and Personal Use Only