SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૮ ઈલાજ ૪ છે. કબુતરને અઘાર તોલે છા, નાળીએરના કાકડાના પાણી તલા ૧૫ માં મેળવી પીવું. એથી પથરીના દરદમા ફેર પડશે. એ દવા દીન ૧૦ સુધી પીવી. બરાક-દૂધ સીવાય બીજું કાંઈ ખાવું નહીં. ખાટું, તેલ, મરચું, ખાવું નહીં. ઈલાજ ૫ મ. સીંધાલણ લે ૧ ને વાટી તેનાં પડીકાં બાર વાળવાં પછી તેમાંથી પડીકું ૧ લઇ ગાયની છાશ શેર માં મેળવી તે છાશ ઉભાં ઊભાં સવારમાં પીવી. એ ઇલાજ દીન ૧ર સુધી એટલે ઉથલાં પડીકાં પુરાં થાય ત્યાં વેર કરવાથી પથરી પીગળી રેતી થઈ પડી જશે. પરમાનો ઇલાજ. ઈલાજ ૧ લે. વડનું દૂધ તોલે કા લઈ તેમાં સાકર મેળવી ચારહું ને ઉપરથી દુધ શેર ૦ પીવું. દીન ૭ સુધી એ દવા ચાલુ રાખવી. ગરમ ચીજ મુદલ ખાવી નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy