________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ઘાત પીસાબને રસ્તે જાય
તેના ઇલાજ.
એ રોગ ઘણે તી બારાક ખાવાથી તથા ઘણી નબળાઇ થઇ હોય તેથી તથા આંગમાં ગરમીનું જોર વધવાથી થાય છે.
ઈલાજ ૧ લે. જાસતીના ઝાડ ઉપર લાલ ફુલ થાય છે, તે કુલની કળી નંગ ૫ થી ૧૦ દરરોજ સવારે નરણે કોઠે ચાવી ખાઈ ઉપર એક કટકે શાકરને ખા; અને ૧૦ દીવસ સુધી એ દવા ચાલુ રાખવી.
ખોરાકદુધ, ઘીને ખાવો; તેલ, મરચું, ખટાશ, બીલકુલ ખાવું નહી.
ઈલાજ ૨ જે. તેલા,
તાલા, કવચ બીજ... ... ૪ તાલીમખાના ... ... ૪
એ અને ચીજને કુટી કપડછંદ કરી તેમાંથી તોલે ૧ તથા સાકર તલે છે સાથે મેળવી દરરોજ સવારના ખાવું અને ઉપર ગાયનું દૂધ પીણવાળું શેર મા સુધી પીવું. એથી ધાતને અટકાવ થશે. એ દવા દીન ૧૫ સુધી ચાલુ રાખવી.
રાક-દુધ, ઘીને ખાવ. પણ તેલ, મરચું, ખટાશ બીલકુલ ખાવું નહીં..
For Private and Personal Use Only