________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા,
૧૬૫
ઈલાજ ૩૧ મે. - તાલા. તાલા. કાળી દરાખ ૩ ગળે ” ૨ સરગવાની છાલ ૨
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં જે શેર પાણી રેડીને ઉકાળવાં. જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારીને તેના ત્રણ ભાગ કરી સવારે, બપોરે ને સાંજે પાઈ દેવું. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા પાવી. .
ઈલાજ ૩ર મો. ગામઠી દમનીને રસ તેિલા ૨ જેટલે કહાડીને, સવાર સાંજ બે વખત અકેક ચમચી પાઇ ઉપર સાબુ ચાવલની કાંજી થોડી સાકર નાખીને પાવી,
ઈલાજ ૩૩ મે. તાપ પિત્ત વિકારનો એ જાતને તાપ પિત્તના જેરથી આવે છે; તેનાં ચીહે એવાં છે કે, છાતી મુઝાય છે; અંગમાં તથા હાથ પગમાં કળતર થાય છે; અંગ બહુ ગરમ થાય છે; પિત્તનું જોર ઘણું થયાથી ઉલટી આવવા જેવું થાય છે, પણ ઉલટી આવે નહીં; ને કોઈ વખત ઉલટી આવે છે; ઝાડે કબજ રહે છે; માથું બહુ દુખે છે અને ઘેર આવે છે; દદી બકબક ઘણી કરે છે ને કેફી વસ્તુ ખાધાથી જેમ આકળવિકળ થાય તેમ થાય છે; ને ખાવાનું કશું ગમતું નથી. એ તાપ ઘણું ખારું ભેજન ખાધાથી તથા તેલવાળી ચીજ ઘણી ખાવાથી તેમજ વેગણું, સુરણ અને કારેલાં અને એવી બીજી કડવી ચીજો ઘારી ખાવાથી આવે છે અને
For Private and Personal Use Only