________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭.
સુધી જીરાને રાતે ભજવી રાખી દીવસના તડકામાં સુકવવું. પછી લીલા કુદનાનાં પાંદડાંને તડકે સુકવવાં, દશખના ઠળીઆ કહીને તેને ખુબ કુટવી. પછી બધી દવાઓ કુટી મેળવીને કામમાં લેવી. જે નરમ ખાવા ગમે તો થોડા મધમાં મેળવી રાત્રે ખાધા પછી પા કલાકે ખાઈ સુઈ જવું; ને જે વધારે પેટ લાવવાની જરૂર હોય તે હરડેની જુદી રાખેલી સુકી દ્રા તોલો અંદર નાખીને ખાવી જેથી પેટ સાફ આવશે. એ પાક તેલ ૧ થી ૧ સુધી ખા; એથી સાધારણ જુલાબ થઈ ચામડીનાં દર દુર થશે. ઈલાજ ૪ થે.
તેલ. હમજી હરડે ....... ૧ જીરૂં ... ... ... ... ... ... ૧ સુકા ગુલાબનાં ફુલ... ... ... ૧
એલચી... ... ... ... ... ... ૧ હમજી હરડેને સહેજ એરંડીઉ (દીવેલ) લગાડી ઠીકરાં ઉપર સેકવી, ને તે કુલે એટલે તેને બારીક આટ કરો.
છાંને અધકચરું સેકવું, ને તેને છુંદી બારીક આટ કરે.
ગુલાબના ફુલને છુંદી તેને બારીક આટો કરવો,
એલચીને છાલા સાથે સેકી તેને બારીક આટો કરો. એ ચારે જણને જુદી જુદી કાચની સીસીમાં ભરી રાખવી, ને જ્યારે જુલાબ લેવો હોય ત્યારે નીચે મુજબ લેવી–
૧૮
For Private and Personal Use Only