________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેલે
૧૩૬ ઉકાળવાં. પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાંથી એક ઔસ (તેલા રા) પાવું. ઉપર દાળ, ભાત ખાવાં. એથી એક બે જુલાબ આવશે, ને જીવને આરામ થઈ ખરાબ લેહી સુધરશે. ઈલાજ ૨છે.
તાલે હજરતી હાઉદ ... આ રેવંચીની ખટાઈ ... ૧ સુરેખાર કલમી ... ૧ ગુલાબનાં કુલે ... ૧ જીરું સદ.. ... . ૧ ધાણું ... ... ... ૧ હમજી હરડે ...... ૨ શાકર... ... ... ...
એ સર્વે વસાણાંને કુટીને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાંથી એસ ૧ થી ૨ (તાલા રા થી પ) સુધી માણસની દેહ તરફ નીગાહ રાખીને પીવા આપવું. એ દવા અંગમાંની બધી આનિ કહાડી નાખશે. એ જુલાબ ટાઢે છે.
ઈલાજ ૩ જે. તાલા.
તાલા, કાળી દરાખ ..... ....... .... ૨ જીરૂં .. ••• .. ૨ સુંઠ ... ... ...
મરી કાળાં... ... મરી સફેદ ...
કુદને લીલો ... હમજી હરડે .......... ૨ પીપરી મુળ .. ૨ જાય ળ . ... ... ... ૨ ધાણ... ... ... ૨
જીરાને અગોરી સરકામાં એક દહાડે ભીંજવી રાખી બીજે દહાડે તડકામાં સુકવવું. એમ ચાર દિવસ
ર જ જજ જ "
For Private and Personal Use Only