________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
ઇલાજ ૩જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાણા શેર
શાકર્ પતરીની ચીનાઇ શેર ... ૫
ધાણા સાસુ કરીને પછી એક મોટાં તપીલામાં નાખવા, ને શાકરી સાથે નાખવી. પછી તેમાં એક મણ ઠંડું પાણી રેડીને તપીણું ચુડુલા ઉપર ચુકવું, ને ઉકાળવું. ઉકળતાં ઉકળતાં અર્ધું પાણી મળી જતાં આકી શેર પાંચ જેટલું પાણી અંદર રહે ત્યારે, તીલું ચુહુલાપરથી હેઠળ ઉતારવું ને ઠંડું પડયા પછી તે પાણી કપડાંએ ગાળી લઈને માટલીમાં ભરી રાખવું, ને દરદીને જ્યારે આપવું હાય ત્યારે એ તાલા લઈને તેટલુંજ બીજું પાણી અંદર ભેળીને દર પા અથવા અરધે કલાકે પીવા આપવું. જો વામીટ કરેને પીધેલું બધું નીકળી જાય તે ફરીથી એજ પરમાણે પીવા આપવું, અગર જો હાથ પગમાં આંકડાં આવે તા પાણી એ તાલા ભેળવાને અદ્દલે મા થી ૧ સાલા લઇને ભેળીને પાવું.
ઈલાજ ૪ થા.
કાંદા (ખાવામાં વાપરે છે તે) શેર ૫ ને છુંદી આરી કરી એક કાચના મુચની બાટલીમાં તેને નાખવા, તે તેમાં ૧ યાટલી ભરી એકવડો સાજો મોવડાના દારૂ અથવા તે નહી હોય તેા રમ અથવા બ્રાંડીન રેડવા, ને ખાટલીને સુચ સારી સાત દિવસ સુધી ભીજવી રાખવા. પછી માટલીને હીલવીને એ દારૂ બીજી કાચના મુચની માટલીમાં ગાળી લેવા, ને દરદીને એમાંથી અરધું વાઇન ગલાસ લઇને તેમાં તેટલુંજ પાણી ભેળીને
પીવા આવે.
For Private and Personal Use Only