________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
નાનું કુલીયું હોય તેનાથી બહેર કાઢવું; અને તેને રૂપાની થાળીમાં અથવા કાદવનાં દીકરામાં ચણા જેટલું જાડું પાથરી હવામાં સુકવવું. તે સુકાયા પછી છરીએ થોડું થોડું કાઢી ચણાતી જેવડી ગોળી વાળવી ને તે ગોળીને સુકવવી. તે સુકાયા પછી કાચની સીસીમાં અથવા કોઈ વાસણમાં ભરી રાખવી.
એ ગળી વાપરવાની વિગત. મોટાં માણસને શરૂઆતમાં ર) થી ૩) ગળી પાણીમાં ગળાવવી, ને જો નહીં જ ગળાય તે અરધાં વાઈ ગલાસ પાણીમાં ચાળી મેળવી પાઈ દેવી. જે ગેળી પાછી ઓકી કાઢે તે તરત પાછી બીજી ગોળી આપવી. - જેને સખત બીમારી હોય ને પાછાં ઉપરાઉપરી પેટ આવે અથવા વામીટ થાય તેને ત્યા થી અર કલાક રહી આપવી, મતલબ એ કે પેટ અથવા વામીટ (એટલે ઓકારી) જ બંધ થાય તેમ નજર પહેચાડી થી ૧) કલાકે આપવી. - જ્યારે દરદીના પેટમાં ગોળી ટકે ને કલાક ૧) પછી વોમીટ પેટે આવે ને આંકડાં આવે તે ફરીને આપવી, પણ તે બરાબર નરમ પડયા પછી ગોળી બંધ કરવી - અચાને તેના કદ પ્રમાણે ગેલી ૧ થી ૨) સુધી આપવી.
મોટી ઉમરનાં માણસને જેવી બીમારી હોય તે પ્રમાણે ગોળી ૧) થી ૫) આપવી.
દરદીને જો ગળી પેટમાં મુદલ રકી નહી શકશે તો આરામ થશે નહી.
For Private and Personal Use Only