________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાણનું દરદ – આમણ જે માણસને નબળાઈથી અથવા તાપ
આવવાથી તથા મરડાનું અગર ઝાડાનું દરદ થવાથી આમણ સફરામાંથી બહાર નીકળે છે ને તેથી ઘણું દરદ થાય છે તેને પાછું બેસા
ડવાના ઈલાજ ૧ થી ૫ ... ... ... ૧૭– ૧૮ આધાસીસી – - અરધું માથું દુખે છે તેના ઈલાજ ૧ થી ૭ ૧૮- ૧૯ ઓડકાર અથવા અડગરી – માણસનાં મેહડામાંથી અવાજ નીકળે છે અને
તે અવાજ છાતીમાંથી આંચકે ખાઈને આવે છે તેને (અડગરી) કહે છે. કોઈ માણસને અડગરી કુતરાંના ભુંકવાના અવાજના જેવી
થાય છે તેના ઈલાજ. ૧ થી ૬ ... ... ૨૦- ૨૧ આંકડાંના ઈલાજ – પગના ટેટાંમાં અથવા નળામાં અથવા પાટલી માં
અથવા હાથમાં નબળાઈથી અથવા સરદીથી અથવા નળામાં પવન ભરાયાથી આંકડાં આવતા હોય તથા પેટમાં વાનો બુક પકડે તથા બચીમાં દુખારો થાય તે ઉપર ભરવાની
દવા. ઇલાજ ૧ થી ૧૫ ••• .. ••• ૨ - ૨૫ આંખનું દરદ– આંખનું તેજ ગરમીના સબબથી નરન થયું હોય
અને તેથી બરાબર દેખી શકાતું નહીં હોય તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ૨૬- ૨૮ ગરમી અથવા કાંઈ પણ વાગ્યાથી આંખ લાલ થઈ હોય અથવા ડેળાની આસપાસ લેહી બંધાયું હોય તેને ઈલાજ ૧૪ મો... ...
For Private and Personal Use Only