________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विनयश्रुताध्ययन-१ [5] હે શિષ્ય ! તમે કેધ વિ. થી બોલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી! પરંતુ યથાકાલ, અધ્યયન કરી, શુદ્ધ પ્રદેશમાં એકલા, ધ્યાન-ચિંતન કરે ! આ પ્રમાણે કર્તવ્યની વિધિ, અકર્તવ્યનો નિષેધ કહેલ છે. (10) आहन चण्डालिय कटु, न निहुविज कयाइवि। . જઈ જત્તિ માણેસ, તું ને વરિ જ . कदाचित् चण्डालीक कृत्वा, न निहनुवीत कदाचिदपि / कृत कृतमिति भाषेत, अकृत ने। कृतमिति च // 11 // કદાચ ફોધ વિ. થી બેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવે નહી ! હું જૂઠું નથી બે એમ ન બેલે ! હું જુટડું બે છું એમ બોલો! અસત્ય ન બેલ્યા હોય તે હું જુઠું બેલ્યો છું એમ ન બોલે. (11) मा गलियस्सेव कस, वयणमिच्छे पुणो पुणो कस व दडुमाइन्ने, पावग परिवज्जए // 12 // मा गल्यश्व इव कशां, वचनम् इच्छेत् पुनः पुनः / कशाम् इव दृष्ट्वा आकीर्णः पापक परिवर्जयेत् / / 12 / / જેમ અવિનીત ઘડે, ચાબુકના પ્રહાર સિવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતું નથી, તેમ સુશિષ્ય પ્રવૃત્તિ નિવૃત્તિની બાબતમાં વારંવાર ગુરુવચનની અપેક્ષા નહીં કરવી. જેમ જાતવાન ઘોડે ચાબુકને જોતાંવેંત અવિનયને છોડે છે તેમ વિનીત શિષ્ય, ગુરુના આકાર જોઈ પાપરૂપ અનુષ્ઠાન છોડી દેવું. (12) अणासवा थूलवया कुसीला, मिउंपि चण्डपकरति सीसा / चित्ताणुया लहु दक्खोववेया, पसायए ते हु दुरासयंपि॥१३॥ For Private And Personal Use Only