SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન-૪ છિછછછછછછછછછછછછછછછછછછછછી असंखयं जीविय मा पमायए, जरोवणीअस्स हु नत्थि ताणं / एवं विआणाहि जणे पमत्ते,किं नु विहिंसा अजया गहिति॥१॥ असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति त्राणम् / एत विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः ગ્રીષ્યત્તિ હું છે અર્થ–આ આયુષ્ય, સેંકડો પ્રયાથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગે મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગે દુર્લભ છે. વળી ઘરેડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડે ઘર્મ કરી શકતું નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાનેને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુઃખસ્થાને નરક વગેરેના મહેમાન બને છે. કેઈ તેઓને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (1-115) जे पावकम्मे हि धणं मणूसा, समाययंती अमइं गहाय / पहाय ते पासपयट्टिए नरे, वेराणुबद्धा नरयं उविति // 2 // For Private And Personal Use Only
SR No.020860
Book TitleUttradhayayan Sutra
Original Sutra AuthorSudharmaswami
Author
Publisher
Publication Year
Total Pages55
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy