________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विनयश्रुताध्ययन-१ [11] हियं विगयभया बुद्धा, फरस पि अणुसासण। वेस्स तं हाइ मूढाणं, खंतिसोहिकरं पयं // 29 // हित विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् / द्वेष्य' तत् भवति मूढानां, क्षान्तिशोधिकर पदम् / / 29 / / નિર્ભય તત્વજ્ઞાની શિષ્ય, ગુરુના કઠોર શિક્ષાવચનને પણ હિત કરનારૂં માને છે. ક્ષમા અને શુદ્ધિકારક, જ્ઞાનાદિ ગુણેના સ્થાનરૂપ ગુરુનું તે જ શિક્ષાવચન, અવિવેકી શિષ્ય भाटे ५४ारी ने छे. (28) आसणे उबचिट्ठिजा, अणुच्चे अकुए थिरे / अप्पुट्ठाई निरठाई, निसीए अप्पकुक्कुए // 30 // आसने उपतिष्ठेत् अनुच्चे अकुचे स्थिरे / अल्पोत्थायि निरुत्थायी, निषीदेत् अल्पकौकुच्यः // 30 // સરખા પાસાવાળા, નહીં હાલવાવાળા, ચટચટ વિ. શબ્દ નહીં કરતાં એવા વર્ષાકાલમાં પાટ વિ. રૂપ તથા સુખદ્ધકાલમાં પાદપુંછનરૂપ આસનથી નીચા આસનમાં બેસવું જોઈએ, પરંતુ વારંવાર કે કારણ વગર ન ઉઠવું. तथा डाय, 5, म, वि.नु अशुभ सयान न 42. (30) कालेण निवखमे भिक्खू , कालेण य पडिक्कमे / अकालं च विवज्जिता, काले कालं समायरे // 31 // . कालेन निष्कामेद भिश्चः, कालेन च प्रतिकामेत् / अकाल च विवर्ण्य, काले काल समाचरेत् // 31 // સાધુ, કાલમાં ગોચરી માટે જાય અને પાછો આવે. તે-તે કિયાના અસમયને છેડી, કાલ વખતે તે-તે કાલમાં अथित परियडए। . याने 42. (31) For Private And Personal Use Only