________________
તત્વાર્થસૂત્રને 1 !આ પ્રકારે જ સરખી લંબાઈ, પહોળાઈ ઉંડાઈ તથા ઉંચાઈવાળા દક્ષિણ અને ઉત્તર વૈતાઢય છે, હિમાવાન અને શિખરી પર્વત છે, મહાહિમવાનું અને રુકિમપર્વત છે, નિષધ અને નીલ પર્વત છે. ક્ષુદ્રમેરૂ પર્વત ચાર છે તેમનાં બે ધાતકીખન્ડ દ્વીપમાં અને બે પુષ્કરાઈ દ્વીપમાં છે. આ ચારે ક્ષુદ્રમેરૂપર્વત જમ્બુદ્વીપની મધ્યમાં આવેલા મેરૂપર્વતની અપેક્ષાએ પ્રમાણમાં નાના છે. મહામન્દર પર્વતની અપેક્ષા એમની ઉંચાઈ પંદર હજાર રોજન ઓછી છે આથી એ બધાં ચોરાસી હજાર યોજન ઊંચા છે.
પૂર્વોક્ત ચારભુદ્રમન્દર પર્વત પૃષ્યિમાં નવહજાર પાંચસો જન વિખંભવાળા છે. ભૂતળ પર તેમને વિષ્કશ્મ (વિસ્તાર) નવ હજાર ચાર એજનનો છે. આ ચારે ક્ષુદ્રમન્દર પર્વતનો પ્રથમ કાડ મહામદાર પર્વતના પ્રથમ કાન્ડની બરાબર છે અને પૃથ્વિમાં એક હજાર યોજનાની ઉડાઈએ છે. બીજે કાન્ડ મહામન્દર પર્વતની બીજા કોન્ડથી સાત હજાર યોજન ઓછો છે, આથી સાડા પાંચહજાર જનનું પ્રમાણ છે. ત્રીજે કાન્ડ મહામન્દર પર્વ તના ત્રીજા કાન્ડથી આઠ હજાર જન ઓછું હોવાથી અઠયાવીસ હજાર યોજન પ્રમાણ છે.
ચારે સુદ્રમન્દર પર્વત પર જે ભદ્રશાલ અને નન્દનવન છે તે બંને મહામન્દર પર્વતના ભદ્રશાલ અને નન્દનવનની બરાબર જ છે. પૃથ્વિતળ ઉપર ભદ્રશાલ વન છે. તેનાથી પાંચ યોજનાની ઉંચાઈ પર નન્દનવન છે તેનાથી સાડા પંચાવન હજાર યોજન ઉપર સોમનસ વન છે. બીજા કાન્ડના પાંચસો જન નન્દનવન વડે ઘેરાયેલા છે આથી સાઢા પંચાવન હજાર યોજન ચાલીને તે પાંચસો જન વિસ્તૃત છે તેથી આગળ જઈએ ત્યારે અઠ્યાવીસ હજાર જનની ઉંચાઈએ પાડુકવન આંવે જે ચારસો ચોરાણુ જન વિસ્તાર વાળું છે. આ પ્રકારે ઉપર અને નીચે અવગાહ અને વિસ્તાર મહામન્દર પર્વતની બરાબર જ છે અને તે એકહજાર જન પ્રમાણ છે નીચે જે અવગાહ છે તે પણ મહામન્દરની જે બરાબર છે અને તે પણ મહામન્દરની બરાબર એક હજાર યોજન પ્રમાણે જ છે. ચારે ક્ષુદ્રમન્દિર પર્વતની ભૂમિ મહામન્દર પર્વતની ચૂલિકા બરાબર જ થાય છે.
સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં કહ્યું છે—જબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે–ચુલ્લ (શુદ્ધ) હિમવન્ત, મહાહિમવન્ત નિષધ, નીલવન્ત કિમ, શિખરી.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫માં કહ્યું છે—વિરાજમાન ત્યાં જ પછીના સૂત્ર ૭૨માં કહ્યું છે તે વર્ષધર પર્વત) પૂર્વ-પશ્ચિમમાં લાંબા છે પારકા
તે નથતિવકિઝ' ઇત્યાદિ
સુવાર્થ-આ પર્વતે ક્રમશઃ કનક-રત્નતપનીય-વૈડૂર્ય-રૂપ્ય—હેમમય આદિ છે છે ૨૪
તવાર્થદીપિકા–જબૂદ્વીપમાં સ્થિત ભરતવર્ષ આદિ સાત ક્ષેત્રોને વિભક્ત કરનોરા ક્ષુદ્રહિમવન્ત આદિ છ વર્ષધર પર્વતનું પૂર્વસૂત્રમાં પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે આ વર્ષધર પર્વતના રંગ, આકાર, તેમની ઉપર બનેલાં પવસરોવર વગેરે છ સરોવર, તેમની અન્દરને પુષ્કર આદિને વિસ્તાર વગેરે બતાવવા માટે કહીએ છીએ