________________
ગુજરાતી અનુવાદ અ. ૫ અન્તરાયક બંધાવાના કારણેાનું નિરૂપણ સૂ. ૧૦ ૧૮૩
જે કર્માંના ઉદયથી દાન આપવાં ચાગ્ય વસ્તુનુ પણ દાન દઈ શકાતું નથી તે દાનાન્તરાય કમ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાપ્ત કરનાર, પ્રાપ્ય વસ્તુને મેળવવામાં અસમર્થ હાય છે તે લાભાન્તરાય કમ છે જે કમના ઉદયથી ભાજન વગેરેને ભાગવવા માટે શક્તિમાન હાવા છતાં પણ જીવ તે ભાગવી શકતા નથી તે ભાગાન્તરાય કમ છે જે કમના ઉયથી વસ્ત્ર વગેરેના ઉપભોગ કરવામાં સમથ હેાવા છતાં જીવ તેના ઉપભાગ ન કરી શકે તે ઉપલેાગાન્તરાય ક કહેવાય છે જે કર્મના ઉદયથી જીવમાં વીય-ઉત્સાહ-પરાક્રમ ન ઉદ્ભવે તેને વીર્યાન્તરાય કમ સમજવુ' જોઇએ.
સારાંશ એ છે કે દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્યમાં વિઘ્ન ઉપસ્થિત કરવાથી અનુક્રમથી દાનાન્તરાય વગેરે કમ બંધાય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રી ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક માં કહ્યું છે—દાનમાં અન્તરાય નાખવાથી લાભમાં અન્તરાયરૂપ થવાથી, ભેગમાં અન્તરાય કરવાથી ઉપલેાગમાં અડચણ રૂપ થવાથી તથા વીમાં અન્તરાય નાખવાથી ‘અન્તરાય કમ’ અધાય છે.
અન્તરાય’ શબ્દના અથ થાય છે—હરકત પહોંચાડવી આ પ્રકારે દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય, ઉપભાગાન્તરાય અને વીર્યાન્તરાય આ પાંચ અન્તરાય કમ બાંધવાના કારણો છે ૫૧૦ના
ચળતી-વાજીયા ઇત્યાદિ
સૂત્રા—સાત નરકભૂમિ છે—જેમકે (૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા (૪) પકપ્રભા, (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) તમસ્તમઃપ્રભા-આ સાતે ભૂમિ ઘનેધિ ઘનવાત, તનુવાત અને આકાશ પર ટકેલી છે નીચે નીચે ઉત્તરાન્તર પહેાળી થતી જાય છે અર્થાત્ તમસ્તમઃ પ્રભા સાતવી પૃથ્વી ઉપરની છે બાકીની છએ પૃથ્વિથી પહાળી છે. ૧૧.
તત્ત્વાથ દીપિકા—અત્રે પાપતત્ત્વનું પ્રકરણ હાવાથી પાપના ફળ ભેગ દુ:ખવિપાકના સ્થાનભૂત હોવાથી રત્નપ્રભા આદિ સાત નરકમૂમિઓની પ્રરૂષણા કરવામાં આવી રહી છે ઃ (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પ′કપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) તમસ્તમઃ પ્રભા આ સાતે નરકભૂમિએ ધનાધિ, ધનવાત, તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત છે આ સાત પૃથ્વિએના નામ રત્નપ્રભા વગેરે જે છે તે આ પ્રમાણે સાર્થક છે, જેમ-રત્નાની પ્રભાથી સહરિત અર્થાત્ યુક્ત હાવાથી પ્રથમ પૃથ્વિનુ નામ રત્નપ્રભા છે (૧) શર્કરા અર્થાત્ નાના નાના કાંકરાના જેવી પ્રભાવાળી હાવાથી ખીજી પૃથ્વિનું નામ શરાપ્રભા છે (૨) વાલુકા (રેતી)ની પ્રભાથી યુક્ત હાવાથી ત્રીજી પૃથ્વિનું નામ વાલુકાપ્રભા છે (૩) પંક કહેતાં કાદવથી યુકત હાવાથી ચેાથી પૃથ્વિનુ નામ પકપ્રભા છે(૪) જ્યાં આગળ ધૂમાડો હોય એને ધૂમપ્રભા કહે છે (૫) જ્યાં અન્ધકાર છવાયેલા રહે છે તે છઠ્ઠી પૃથ્વીનુ નામ તમઃપ્રાભા છે (૬) જ્યાં નિમિડ અર્થાત્ ઘટાટોપ-ધનઘાર અન્ધકાર પથરાયેલા રહે છે તે સાતમી પૃથ્વિનુ નામ તમસ્તમઃ પ્રભા છે (૭) અહીં. ભૂમિ શબ્દ એ માટે લેવામાં આવ્યા છે કે જેવી રીતે દેવલેાક ભૂમિના આશ્રય વગર પેાતાના સ્વભાવથી જ ટકેલાં છે તેજ રીતે નરકાવાસ ભૂમિના સહારા વગર ટકેલા હાતા નથી આ સાત ભૂમિઓના આધારભૂત ઘનાદિધ ઘનવાત તનુવાત અને આકાશ એ ‘ચાર છે’ તે સાતે ભૂમિએ એક એકથી આગળ આગળ પૃથુલ-પહેાળી થતી ગઈ છે. અર્થાત્ સાતમી પૃથ્વિ ઉપરની છએ પૃથ્વિથી પહેાળી હાય છે. ! ૧૧ ॥