________________
૨૭૮
તત્ત્વાર્થસૂત્રને તીવ્ર કષાયના કારણે આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી સોળ પ્રકારના કષાય વેદનીય અને નવ પ્રકારના અકષાય વેદનીય ચારિત્રમેહનીય પાપકર્મ બંધાય છે. તાત્પર્ય એ છે કે કોધ, માન, માયા અને લેભ આદિ કષાયોના ઉદયથી આત્મામાં જે તીવ્ર પરિણામવિશેષ ઉત્પન્ન થાય છે તેનાથી સેળ પ્રકારના કષાયવેદનીય અને નવ પ્રકારનાં અકષાયવેદનીય પાપકર્મ બંધાય છે. દા
તત્વાર્થનિર્યુકિત—અગાઉ વ્યાંશી પ્રકારનાં પાપકર્મમાંથી પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય નવ પ્રકારના દર્શનાવરણીય, સાતા–અસાતા વેદનીય અને મિથ્યાત્વ પાપકર્મોના બન્ધના હેતુઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે કમપ્રાપ્ત સોળ પ્રકારના ચારિત્રમેહનીય પાપકર્મ બંધાવવાના કારણોનું પ્રતિપાદન કરીએ છીએ.
તીવ્ર કષાયથી ઉત્પન્ન આત્માના પરિણામોથી સેળ કષાય તથા નવ અકષાય રૂપ ચારિત્ર મેહનીય પાપકર્મ બંધાય છે.
ત્તિ અર્થાત્ જીવને નર્કગતિ વગેરે દુગર્તિમાં જે નાખે છે તેને કષાય કહે છે અથવા થરે કહેતા જેમની દ્વારા જીવ સંસાર પ્રતિ આકર્ષિત કરાય છે તે કષાય. અથવા થાત જે વિષય રૂપી તલવારથી પ્રાણિઓને ઘાત કરે તે કષ અર્થાત્ સંસાર તેને જેનાથી આય-લાભ થાય તે કષાય અથવા જે કહેતાં સંસારરૂપી અટવી (વન)માં ગમન-આગમન રૂપ કાંટાએમાં પ્રાણી જેના વડે ઘસડાય છે તેમને કષાય કહે છે. અથવા તે અર્થાત જેમની દ્વારા કર્મભૂમિ સુખ-દુઃખ આદિ ધાન્યફળને અનુરૂપ બનાવાય છે તે કવાય છે. ક્રોધ, માન, માયા તથી લાભ એ ચાર, કષાયેાદયથી ઉત્પન્ન થનારાં આત્માના જે તીવ્ર પરિણામ અર્થાત અધ્યવસાય છે, જેવી રીતે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આદિ વિષયમાં લેલુપતા, અદેખાઈ અસત્યભાષણ, વકતા, પરસ્ત્રી તરફ પ્રેમભાવ વગેરે, આવા પરિણમન વિશેષથી સોળ કષાય વેદનીય અને નવ અકવાયવેદનીય રૂપ ચારિત્રમોહનીય કર્મ બંધાય છે આમાંથી સોળ કષાય આ છે –
અનન્તાનુબંધી કેધ, માન, માયા લેભ (૪) અપ્રત્યાખ્યાની ક્રાધ, માન, માયા લેભ (૪) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા લોભ (૪), સંજવલન ક્રોધ, માન, માયા લેભ (૪) આ કષાના ઉદય રૂપ તીવ્ર પરિણામ ચારિત્રમેહનીય બંધાવાના કારણે છે.
નવ અકષાય આ છે –(૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૮) ભય (૫) જીગુસા (૬) શેક (૭) સ્ત્રીવેદ (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ.
(૧) હાસ્યમહનીય કર્મના ઉદયથી મોટું પહોળું કરીને હસવું, દીનાભિલાષિત્વ કન્દ, મશ્કરી, અતિમલાપ, હાસશીલતા આદિ હાસ્ય વેદનીય કર્મ બંધાવવાના કારણે છે,
(૨) મેહનીય કર્મના ઉદયથી વિષયો તરફ ચિત્તની અભિરુચિ થવી, વિવિધ પ્રકારથી કીડા કરવી, બીજાનાં મનને આકર્ષિત કરવું,'અનેકરીતે રમણ કરવું, દુખનો અભાવ દેશાદિના વિષયમાં ઉત્સુકતા-પ્રીતિ–ઉત્પન્ન કરવી..વગેરે કારણોથી રતિવેદનીય કર્મ બંધાય છે.
(૩) મેહનીય કર્મના ઉદયથી પિતાની જ તરફ ભયના પરિણામનું ઉત્પન્ન થવું, અન્યને ભય ઉપજાવ, ઉપજે, હીનતા થવી, ત્રાસ પામે અગર, પમાડે વગેરે ભય કમ