________________
ગુજરાતી અનુવાદ
અ. ૪ જ્યાતિષ્ઠ દેવાનુ નિરૂપણ સૂ. ૧૯
૨૪૦
આ સમતલ ભૂમિભાગથી સાતસા નેવું ચૈાજન ઉપર સપ્રથમ તારાવિમાનાને પ્રદેશ છે. તેનાથી દશ ચેાજન ઉપર સૂવિમાન આવે છે–તેનાથી એંશી ચેાજનની ઉંચાઈ પર ચન્દ્ર વિમાન આવે છે તેનાથી વીસ ચેાજન તારા, નક્ષત્ર, બુધ, શુક્ર બૃહસ્પતિ, મંગળ અને શનિસંરના વિમાન આવે છે.
સૂર્યથી ઘેાડા ચેાજન નીચે કેતુના વિમાન છે અને ચન્દ્રથી ઘેાડા યેાજન નીચે રાહુનું વિમાન છે. ચન્દ્ર સૂર્યાં અને ગ્રહેા સિવાય બાકીના નક્ષત્ર અને પ્રકીર્ણાંક તારા પાત–પાતાના એક જ માગ માં વિચરણ કરે છે. તારા અને ગ્રહુ અનિયત રૂપથી ચાલે છે આથી કોઈ વખતે ચન્દ્ર અને સૂર્યથી ઉપર અને કેઇ વાર નીચે ચાલે છે. સ્મા પ્રમાણે સહુથી નીચે સૂર્ય, સૂર્યની ઉપર ચન્દ્રમા, ચન્દ્રમાથી ઉપર ગ્રહ ગ્રહેાની ઉપર નક્ષત્ર અને નક્ષત્રાની ઉપર પ્રકીણુંક તા અલે છે પરંતુ તારા અને ગ્રહ અનિયત રૂપથી ગતિ કરવાના કારણે સૂર્યાંથી નીચે પણ ગતિ કરે છે. સંપૂર્ણ જ્યેાતિલાંક એકસાઇસ ચેાજનના વિસ્તારમાં છે. એક હજાર એકસો એકવીસ કાનામાં, જમ્મૂદ્રીપના મેરૂપર્યંતના સ્પર્શ ન કરતા થકા બધી દિશાઓમાં ગાળાકાર રૂપથી સ્થિત છે. એકહજાર એકસો અગીયાર ચેાજનથી સ્પર્શી ન કશ્તા થકા બધી બાજુએ લેાકાન્ત સમજવા જોઈ એ.
મંગલ આદિ તારા, ગ્રહ, ઉપર નીચે અને મધ્યમાં ચાલે છે આથી અનિયત રૂપથી ચાલે છે આ કારણે નીચે લખાયેલા હાય છે એવી રીતે સૂર્યથી દશ ચેાજનેામાં મળી આવે છે.
જ્યાતિષ્કામાં સહુથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નક્ષત્ર મડળની સહુથી નીચે ભરણી નક્ષત્ર છે. બધાથી દક્ષિણમાં મૂળનક્ષત્ર છે અને બધાથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર. છે.
ઘણા જ પ્રકાશ કરનારા હેાવાના કારણે ન્યાતિ નામક વિમાનામાં જે દેવ છે. તેમા જ્યાતિષ્ઠ કહેવાય છે. અથવા વિમાના સંબંધી ચૈાતિના કારણે તે દેવ જ્યાતિષ્ઠ કહેવાય છે. આ દેવા ક્રીડા કરતા નથી, ફક્ત ઘોતિત-પ્રકાશમાન હોય છે અથવા આમ પણ કહી શકાય કે તેઆ શરીર સબન્ધી ન્યાતિ દ્વારા પ્રકાશમાન થાય છે કારણ કે એમના શરીર ચૈાતિપુંજની જેમ ઝગઝગાટવાળા અત્યન્ત દેદ્દીપ્યમાન હેાય છે, અથવા તે દેવાને સમસ્ત દિશામ`ડળ પ્રકાશિત કરવાના કારણે જ્યાતિષ્ક કહે છે. જ્યાતિષ્ણુ' શબ્દમાં સ્વાર્થીમાં ‘કન' પ્રત્યય થયા છે અર્થાત્ ‘જ્યાતિ’ શબ્દમાં ‘કન્' પ્રત્યય કરવા છતાં પણ તેના અર્થીમાં કોઈ પરિવર્તન થતુ નથી—જે અથ ‘જ્યાતિ’ શબ્દના છે તે જ ‘જ્યાતિષ્ઠ’ શબ્દના પણ છે.
તે દેવાના મુગટામાં પ્રભામંડળ સ્થાનીય ચન્દ્ર—સૂય આદિના ચિહ્ન જ હાય છે ચન્દ્રદેવના મુગટમાં ચન્દ્રાકારનુ અને સૂર્ય દેવના મુકુટમાં સૂયૅકારના ચિહ્ન હોય છે આ જ હકીકત ગ્રહા અને નક્ષત્રા સંબંધી પણ લાગુ પડેલી સમજવી.
પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પદમાં દેવાના પ્રકરણમાં કહ્યુ છે—જ્યાતિષ્ઠ દેવ પાંચ પ્રકારના ચિ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા ૫૧લા
દુષ્પોષવળના ગેમાળિયા ઈત્યાદિ ॥ ૨૦ ||
સૂત્રા—પાપપન્ન વૈમાનિક દેવ ખાર પ્રકારના છે—૧) સૌધમ' (ર) ઈશાન (૩)