________________
૨૪૦
તત્ત્વાર્થ સૂત્રના
આવશ્યકઃઅહીં આવશ્યક પદથી આવશ્યક ક્રિયાનુ કરવું એમ સમજવુ' જોઈ એ. સામાયિક આદિ આવશ્યકેતુ' ભાવપૂર્વક અનુષ્ઠાન કરવું—સવારે અને સાંજે આવશ્યક ક્રિયાનું આચરણ કરવું, આથી પણ તીર્થંકર નામ કમ બંધાય છે. રાગદ્વેષ વગરના સમની પ્રાપ્તિને— સમાય કહે છે. સમાય અર્થાત જ્ઞાન આદિના લાભ જેનુ' પ્રયાજન હેાય તે સામાયિક છે. સાવધપાપકારી-કર્માથી વિરત થવું પ્રતિક્રમણ વગેરે છે. ‘આદિ’ શબ્દથી અહીં ચતુવિ શતિસ્તવ (ચાવીસ જીનેશ્વરાની સ્તુતિ) વગેરે સમજવું. જે દિવસ અને રાત્રીના છેવટના ભાગથી અવશ્ય કરવા ચેાગ્ય હાય તે આવશ્યક છે. આ આવશ્યકો ૧૭ પ્રકારના સંયમ વિષયક વ્યાપાર રૂપ હાવાથી વિવિધ પ્રકારના છે જેવા કે—ચ્છિાકાર, મિથ્યાકાર, તથાકાર આદિ. એમનુ' અનુષ્ઠાન સદ્ભાવપૂર્વક કરવાથી, યથાકાળ વિધિપૂર્વક, ન્યૂનતા અને અધિકતા વગેરે દોષાના પરિત્યાગ કરીને સંયમપૂર્વક આચરણ કરવાથી તીર્થંકર નામ કર્યું બંધાય છે.
(૧૨) શીલ તથા વ્રત—આનું નિરતિચાર પાલન કરવાથી પણ તીર્થંકર નામ કમ` બધાય છે. અત્રે શીલતા અં છે—પિણ્ડવિશુદ્ધિ, સમિતિ, ભાવના આદિ ઉત્તર ગુણ અને જુદા જુદા પ્રકારના અભિગ્રહ, કારણ કે આનાથી મુમુક્ષુને સમાધિની પ્રાપ્તિ થાય છે. પાંચ મહાવ્રત અને રાત્રિભાજનના ત્યાગ અને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. એમનુ પૂર્ણ રૂપથી નિરતિચાર પાલન કરવું અર્થાત્ સંયમના સ્વીકાર કરવાથી લઈને જીવતા પર્યંત અપ્રમત્તભાવથી સેવન કરવું નિરતિચાર શીલ—વ્રત પાલન કહેવાય છે અર્થાત્ સર્વજ્ઞ શ્રી તીથંકર ભગવાન દ્વારા પ્રણીત સિદ્ધાંત અનુસાર શીલ અને તેાનું અનુષ્ઠાન ક વું નિરતિચાર શીલવ્રતપાલન કહેવાય આનાથી પણ તીથ કર નામ કર્મ બંધાય છે.
(૧૩) ક્ષણુલવ—આ કાળનુ સૂચક છે. ક્ષણભર અથવા લેશમાત્ર પણ પ્રમાદ ન કરતાં શુભ ધ્યાન ધરવું.
(૧૪) તપ—પેાતાની શક્તિ અનુસાર તપસ્યા કરવાથી પણ તીંકર નામ કમ બંધાય છે. જે કર્મીને બાફી નાખે—Àાષી લે તે તપ, તપ એ પ્રકારના છે—ખાદ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારના છે અને આભ્યન્તર તપ પણુ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત વગેરે આભ્યન્તર તપ છે જ્યારે ઉપવાસ વગેરે બાહ્ય તપ છે. આ તપાના જો લૌકિક પૂજા—પ્રતિષ્ઠા, સત્કાર— સન્માન વગેરેની ઇચ્છા વગર માત્ર કનિરાના આશયથી જ અનુક્ઠાન કરવામાં આવે તે તીર્થંકર નામ કર્મ બંધાય છે,
(૧૫) ત્યાગ—ત્યાગના અથ દાન છે. દાન એ પ્રકારના છે—અભયદાન અને સુપાત્રદાન પેાતાની તરફથી ભય ઉત્પન્ન ન કરવેા, ખીજો કોઈ ને જો ભયભીત કરી રહ્યો હાય, મારતા હાય અથવા કોઈ મરી રહ્યો હેાય ત્યારે તેનું રક્ષણ કરવું અભયદાન છે. અભયદાન અહી... કરુણાદાનનુ ઉપલક્ષણ છે. મહાવ્રતધારી મુનિઓને તથા પ્રતિમાધારી શ્રાવકોને દાન આપવું સુપાત્રદાન કહેવાય છે. આ કથન ઉપલક્ષણ માત્ર આથી ચતુર્વિધ સંઘને સુખશાતા ઉપજાવવી એ જ સુપાત્રદાન સમજવું જોઈ એ.
(૧૬) વૈયાવૃત્ય-આચાર્ય, ઉપાધ્યાય વગેરેની નિર્મળ ભાવથી સેવા ચાકરી કરવી વૈયાવૃત્ય છે. (૧૭) સમાધિ—અધાં જીવાને સુખ ઉપજાવવું તથા સંઘ અને શ્રમણેાની સમાધિ અને વૈયાવૃત્ય કરવાથી પણ તીર્થંકરનામ કમ બંધાય છે. સંધના અર્થ છે સમ્યક્ દશ'ન જ્ઞાન અને