________________
ગુજરાતી અનુવાદ અ. ૪. ખેતાલીશ પ્રકારથી પુણ્યનાભેગનું નિરૂપણુ સૂ. ૩ ૨૧૩ (૧૫) વૈક્રિયઅ’ગાપાંગ (૧૬) આહારક અંગેાપાંગ (૧૭) વ ઋષભનારાચસહનન (૧૮) સમચતુરસસંસ્થાન (૧૯) શુભવણું (૨૦ શુભગંધ (૨૧) શુભરસ (૨૨) શુભસ્પશ (૨૩) મનુષ્યાનુપૂર્વી (૨૪) દેવાનુપૂર્વા (૨૫) અગુરુલઘુ (૨૬) પરાઘાત (૨૭) ઉચ્છવાસ (૨૮) આતપ (૨૯) ઉદ્યોત (૩૦) સુપ્રશસ્ત વિદ્વાયાગતિ (૩૧–૪૦) ત્રસદશક અર્થાત ત્રસ, બાદર પર્યાપ્ત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીતિ તથા (૪૧) તીથકર પ્રકૃતિ અને (૪૨) ઉચ્ચગેાત્ર નિર્માણુ—આ ખેતાળીશ પુણ્યપ્રકૃતિએ કહેવામાં આવી છે.
આશય એ છે કે પૂર્વપાર્જિત પુણ્યના ફળ સ્વરૂપ સાતાવેદનીયની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે તિર્યંચાયુ મનુષ્યાયુ, દેવાયુ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસ શરીર, કામ ણુ શરીર, ઔદ્યારિકશરીરાંગેાપાંગ, વૈક્રિયશરીરાંગેાપાંગ,-આહારક શરીરાંગોપાંગ, વજ્રા ઋષભનારાંચ સહનન, સમચતુરૠસંસ્થાન, શુભ (ઇષ્ટ) વર્ણ શુભગધ, શુભરસ, શુભસ્પર્શ, મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી, અગુરુ લઘુનામ, પરાઘાતનામ, ઉચ્છ્વાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, પ્રશસ્તવિહાયાગતિ, નિર્માણનામ, તીર્થંકર નામ ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકશરીરનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ યશઃ કીતિનામ અને ઉચ્ચગેાત્ર નામ-—આ ભેદોથી પુણ્યનું ફળ ભાગવી
શકાય છે. !૩ા
'सायावेयणिज्जं पाणाणुकंपाइपहि'
સૂત્રા—પ્રાણાનુકમ્પા આદિ કારણેાથી સતાવેદનીય કમ અંધાય છે કા
તત્ત્વાર્થં દીપિકા—પ્રથમ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે સાતાવેદનીય વગેરે એતાળીશ પ્રકારના પુણ્યના ફળ ભાગવી શકાય છે. હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે ખેતાળીશ-ભેદોમાં સહુપ્રથમ ગણેલા સાતાવેદનીય કનું સ્વરૂપ શું છે ? અને તેનું કારણુ શું છે ?
સાતાવેદનીય કમ'ની પ્રાપ્તિ પ્રાણિઓની અનુકમ્પા વગેરે કારણેાથી થાય છે. તેનુ ફળ કર્તા તેમજ ભક્તા આત્માને ઇષ્ટ—મનેાજ્ઞ થાય છે. મનુષ્યજન્મ અથવા દેવાગ્નિ જન્મામાં શરીર તથા મન દ્વારા સુખ-પરિણતિરૂપ થાય છે. આવનારા સમયમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી તેનેા મનેાજ્ઞ પિરપાક થાય છે. અર્થાત્ જે કર્માંના પરિપાકથી અનુકૂળ અને અભિષ્ટ સુખ રૂપ અનુભૂતિ થાય છે તે સાતાવેદનીય કમ કહેવાય છે.
પ્રાણિઓ પ્રત્યે અનુકમ્પા દાખવવાથી, ભૂત પર અનુકમ્પા કરવાથી, જીવા પર અનુકમ્પા કરવાથી, સત્ત્વા પર અનુકમ્પા કરવાથી તથા પ્રાણમૃત જી સÕાને દુઃખ ન આપવાથી, (૧) શેક નહી પહોંચાડવાથી (૨) શરીર શૈાષાઈ જાય તેવા પ્રકારના શાક ન પહોંચાડવાથી (૩) આંખમાંથી આંસું સરી પડે તેવા શેાકન કરાવવાથી (૪) લાકડી વગેરે આયુધેાથી નહીં મારીને (૫) શારીરિક માનસિક વ્યથા નહી. પહાંચાડવાથી (૬) આવી રીતે ચાર પ્રકારની અનુકમ્પા અને ૬ (છ) પ્રકારની અવેદનીયતા માદિ એવા દશ કારણેાથી સાતાવેદનીય કમ બધાય છે. ૫ ૪ ૫
તત્ત્વાથ નિયુકિત પુણ્ય શુભ ક છે એ પહેલા કહેવાઈ ગયું છે. સાતાવેદનીય આદિ ખેતાળીશ પ્રકારથી તેના ફળ ભેગવાય છે એવું પણ દર્શાવાયું છે. હવે પહેલા ગ્રહણ કરેલા સાતાવેદનીય કમ°ની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ—