________________
ગુજરાતી અનુવાદ
અ. ૪. પુણ્યના ભેદોનું નિરૂપણુ સૂ, ૨
૧૧
શુભ આયુ કર્યાંના ત્રણ ભેદ છે—તિય ચસખષી, મનુષ્યસંબધી તથા દેવતાસ 'ધીશુભ નામકમ સાડત્રીસ પ્રકારના છે— (૧) મનુષ્યગતિ (૨) દેવગતિ (૩) પંચેન્દ્રિયજાતિ (૪–૮) ઔદારિક વગેરે પાંચ શરીર (૯) સમચતુરસ્ર સંસ્થાન (૧૦) વજા-ઋષભનારાચસંહનન (૧૧) ઔદારિક’ગાપાંગ (૧૨) વૈક્રિય અંગાપાંગ (૧૩) આહારકઅંગેાપાંગ (૧૪) પ્રશસ્ત વણું (૧૫) પ્રશસ્ત ગંધ (૧૬) પ્રશસ્ત રસ (૧૭) પ્રશસ્ત સ્પર્શ (૧૮) મનુષ્યાનુપૂર્વી (૧૯) દેવાનુપૂર્વી (૨૦) અગુરુ લઘુ (૨૧) પરાધાત (૨૨) ઉચ્છ્વાસ (૨૩) આતપ (૨૪) ઉદ્યોત (૨૫) પ્રશસ્ત વિહાયેાગતિ (૨૬) ત્રસ (૨૭) ખાદર (૨૭) પર્યાપ્ત (૨૯) પ્રત્યેક (૩૦) સ્થિર (૩૧) શુભ (૩૨) સુભગ (૩૩) સુસ્વર (૩૪) આદેય (૩૫) યશઃકીતિ (૩૬) નિર્માંણુ અને (૩૭) તીર્થંકર નામ કમ ૫૧૫
'नवविहे पुणे'
મૂળસૂત્રા—પુણ્ય નવ પ્રકારના છે રા
તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં પુણ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે હવે તેના ભેદાનુ
પ્રતિપાદન કરીએ છીએ—
પુણ્યના નવ ભેદ છે. તે આ રીતે— (૧) અન્નપુણ્ય (૨) પાનપુણ્ય (૩) વસ્ત્રપુણ્ય (૪) લયનપુણ્ય (૫) શયનપુણ્ય (૬) મનઃ પુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય. તત્વાથ નિયુકિત—અગાઉના સૂત્રમાં અનુક્રમથી પ્રાપ્ત ચૌથા તત્ત્વ પુણ્યના સ્વરૂપનુ પ્રતિપાદન કરવામાં આવ્યું. પ્રસ્તુત સૂત્રમાં તેના નવ ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ—
પુણ્ય નવ પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યુ છે પુણ્યના નવ ભેદ કહ્યાં છે. તે આ રીતે—(હ્યુ) અન્નપુણ્ય (૩) પાનપુણ્ય (૩) લયનપુણ્ય (૪) શયનપુણ્ય (૫) વસ્ત્રપુણ્ય (૬) મનઃપુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય.
ચૈાગ્ય સુપાત્રને અન્નનું દાન કરવાથી તીથકર નામક અથવા યશ કીતિ નામ કર્મ વગેરે પુણ્ય કર્માં બંધાય છે તેને અન્નપુણ્ય કહે છે, અનુકમ્પાપૂર્ણાંક અન્નનું દાન દેવાથી પણ મંધાનાર શુભ કર્મ અન્નપુણ્ય કહેવાય છે.
જે કર્માંના ઉદયથી દÖન, જ્ઞાન અને ચારિત્ર રૂપ તીથ'ની પ્રવૃત્તિ કરે છે. સાધુધમ અને શ્રાવકધર્મીનું આક્ષેપણી, વિક્ષેપણી, સવેગની અને નિવેદની ધકથાઓ દ્વારા ભવ્ય જીવેાની સિદ્ધિ અર્થે ધમ કરણી કરે છે અને સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો દ્વારા પૂજાય છે—સમાનીત થાય છે તે તીથંકર નામ કમ કહેવાય છે એવી જ રીતે યશઃકીતિ નામ કમ વગેરેના સ્વરૂપ પૂર્વવત્ જ જાણી લેવા.
એષણીય કલ્પનીય ઈચ્છિત પાન (પાણી વગેરે) પ્રકૃતિએ જે બંધાય છે તે પાનપુણ્ય કહેવાય છે. (૩) સુપાત્રને કપડાંનું દાન કરવાથી પણ તીથકર નામકર્મ આદિ શુભ પ્રકૃતિએ બધાય છે આથી તેને વસ્ત્રપુણ્ય કહે છે.
(૨) આ જ પ્રમાણે સુયેાગ્ય પાત્રને આપવાથી તીર્થંકર નામ કમ આદિ શુભ