________________
ઝુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂ૦ ૨
જ્ઞાનાવરણ વગેરે કર્મોને આત્મપ્રદેશોની સાથે એકમેક થવું તે બન્યું છે તેને પિતાના સ્વભાવથી ચુત ન થવું સ્થિતિ છે તાત્પર્ય એ છે કે આત્મપ્રદેશની સાથે કર્મ પુદગલના બદ્ધ રહેવાના કાળની જે અવધિ છે, તે સ્થિતિબન્ધ છે. સ્થિતિ શબ્દ પણ ભાવસાધન છે અર્થાતું રેકાવું તેને સ્થિતિ કહે છે. ગૃહીત વસ્તુને રોકાવવાના સમયની મર્યાદા સ્થિતિ કહેવાય છે જેમ ગાય વગેરેના દૂધની મીઠાશ–સ્વભાવથી વેગળા ન થવું તે સ્થિતિ છે તેજ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી જ્ઞાનાચ્છાદન આદિ સ્વભાવથી અલગ ન બનવું તે સ્થિતિ છે તારણ એ છે કે આત્મા દ્વારા ગ્રહણ કરેલી કર્મ-પુદ્ગલેની રાશિનું આત્મપ્રદેશમાં અવસ્થિત રહેવું સ્થિતિ છે. તેના દ્વારા અગર તેના રૂપમાં થનાર બન્ધ સ્થિતિબન્ધ છે.
અનુભાગ અથવું અનુભાવ. કર્મ પુદ્ગલેમાં રહેલું એક વિશેષ પ્રકારનું સામર્થ્ય અને ભાગ છે. તાત્પર્ય એ છે કે ગ્રહણ કરવામાં આવતા કર્મ પુદ્ગલેમાં તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અથવા મંદ, મંદતર અને મંદતમ ફળ પ્રદાન કરવાની જે શકિત ઉત્પન્ન થાય છે તેને અનુભાગ બન્ધ કહે છે કર્મોને અનુભાવ કષાયની તીવ્રતા–મન્દતા અનુસાર થાય છે અને આ કારણથી જ તે અનેક પ્રકાર છે. કેઈ અનુભાગ દેશઘાતી તે કેઈ સર્વઘાતી હોય છે. કોઈ એક સ્થાનક, કઈ દ્વિસ્થાનક, કઈ ત્રિસ્થાનક તે કઈ ચતુઃસ્થાનક હોય છે.
આત્માના પ્રદેશમાં કર્મ પુદ્ગલ દ્રવ્યના પરિણામને પરિચછેદ પ્રદેશબન્ધ છે.
આમ આત્માના અધ્યવસાયના કારણે પુદ્ગલેનું પરિણમન વિચિત્ર પ્રકારનું થાય છે. જેમ લાડે વાયુ અને પિત્તને હરવાવાળે. બુદ્ધિવર્ધક, સંમેહકારી હોય છે, વગેરે રૂપથી જીવના સાગથી તે જુદા જુદા આકારમાં પરિણત થાય છે એવી જ રીતે કર્મ વગણના પુદુગલની કઈ રાશિ આત્માના સંબંધથી જ્ઞાનનું આવરણ કરે છે, કેઈ દર્શનનું આવરણ કરે છે કેઈ સુખ-દુઃખની અનુભૂતિનું કારણ હોય છે, કેઈ તના વિષયમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે વગેરે કહ્યું પણ છે–
આવી રીતે કર્મની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે તેમની સ્થિતિના કાળનું જે કારણે છે તે સ્થિતિબન્ધ કહેવાય છે. ૧
તે પ્રકૃતિઓના વિપાક-ફળનું જે કારણ છે. જે તેમના નામ અનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારના છે તે રસને અનુભાવ કહે છે. તેમાં કોઈ તીવ્ર, કેઈ મન્દ અને કઈ મધ્યમ હોય છે. રામ
તે પૂર્વોક્ત કર્મ સ્કન્ધને જીવ દ્વારા સંપૂર્ણ પ્રદેશથી ચેગ વિશેષ દ્વારા ગ્રહણ થવું પ્રદેશ બન્યા છે. અવા - આત્માને પ્રત્યેક પ્રદેશ અનન્ત-અનન્ત કર્મપ્રદેશથી બંધાયેલ છે. આ જીવ નિરન્તર ગના કારણે કર્મોને બન્ધ કરે છે અને તેમની નિર્જરા પણ કરતું રહે છે. કા
સમવાયાંગ સૂત્રનાં ચેથા સમવાયમાં કહ્યું છે. અન્ય ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે છે–
(૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિબન્ધ (૩) અનુભાવબન્ધ અને (૪) પ્રદેશ બન્ધ ારા જય ઉર મિચ્છાવિ ' ઇત્યાદિ
મૂળ સૂવા –કર્મબન્ધના પાંચ કારણ છે. (૧) મિથ્યાદર્શન (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) વેગ. ૩