________________
૧૬૪
તત્વાથસૂત્ર ના
છે. તે દૂધ તથા પાણીની જેમ અથવા માટી અને ધડાની જેમ એકાકાર થઈ જાય છે. તદ્ રૂપમાં પરિણત થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પિરણામ પદ્યના ૧૮૧માં સૂત્રમાં કહ્યુ છે—પરિણામ એ પ્રકારના કહ્યાં છે. તે આ મુજબ છે
જીવ પરિણામ અને અજીવ પિરણામ ।।૩૧।
શ્રી જૈન શાસ્ત્રાચા` જૈન ધર્મદિવાકર પૂજયશ્રી ચાસીલાલજી મહારાજ વિચિત તત્ત્વાર્થસૂત્રની દીપિકા તથા
નિયુક્તિ નામની વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરના બીજો અધ્યાય
સમાસ ારા