________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ ધર્માદ્રિવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧૦
૧૦૧
જે અજીવ છે તે બે પ્રકારના છે-રૂપી અને અરૂપી. રૂપી ચાર પ્રકારનાં છે જેવાં કે સ્કંધ સ્કધદેશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલ.
જે અરૂપી છે તે પાંચ પ્રકારના છે જેવાં કે-ધર્માસ્તિકાય નોંધસ્તિકાયદેશ ધર્માસ્તિકાયપ્રદેશ અધર્માસ્તિકાય નાઅધર્માસ્તિકાય દેશ અધર્માસ્તિકાય પ્રદેશ અને અદ્ધાસમય.
ત્યારબાદ તે જ ભગવતીસૂત્રના બીજા શતકના દેશમાં ઉદ્દેશકમાં કહ્યું છે
ભગવન્ ! અલેાકાકાશ શું જીવ છે ? વગેરે પ્રશ્ના પૂર્વવત્ કરવા તેના જવાબ પણ જ પ્રકારે છે કે હે ગૌતમ ! અલેાકાકાશ જીવ નથી તેમજ અજીવપ્રદેશ નથી અજીવ દ્રવ્ય આકાશના એક દેશ છે, તે અગુરુલઘુ છે, અનન્ત અગુરુલઘુ ગુણાથી સંયુક્ત છે, સર્વાકાશથી અનન્ત ભાગ ન્યૂન છે.
ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનની ૭ મી ગાથામાં કહ્યું છે-“સ દેશી જિનેન્દ્રોએ ધમ અધમ, આકાશ કાળ પુદ્ગલ અને જીવને લેાક કહ્યા છે. જ્યાં એ દ્રશ્ય નથી ફક્ત આકાશના દેશ છે તેને અલેાક કહેલા છે. ! ૧૦ ॥
धमाधम्माण कसिणे लोगागा से'
મૂળસૂત્રા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અવગાહના સંપૂર્ણ લેાકાકાશમાં
છે. ! ૧૧ ૫
તત્વા દીપિકા-પૂર્વસૂત્રમાં બતાવાયું કે લેાકાકાશમાં ધમ આદિ દ્રબ્યાના પ્રદેશરૂપ અવગાહ છે પરંતુ તે અવગાહ દૂધ અને પાણીની જેમ અને ઝેર અને લેાહીની માફક સમસ્ત લેાકાકાશના બધાં પ્રદેશાને વ્યાપ્ત કરીને હેાય છે અથવા તળાવમાં ત્રસજીવ અગર પુરુષ વગેરેની જેમ એક દેશથી હેાય છે. આ આશંકાનું સમાધાન કરવા માટે અહીં કહેવામાં આવ્યું છે કે ધર્મ અને અધદ્રવ્યનો લેાકાકાશમાં અવગાહ સમ્પૂર્ણ પણાથી તલમાં તેલની જેમ છે. એક દેશથી નહી. । ૧૧ ।
તત્ત્વાર્થ નિયુકિત—ધર્માદિ દ્રવ્યોના લોકાકાશમાં અવગાહ છે, એ અગાઉ કહેવાઈ ગયું છે, પરંતુ તે અવગાહ કેવા પ્રકારના છે એ દર્શાવવા માટે કહ્યુ છે-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સ’પૂર્ણ લેાકાકાશમાં અવગાહ છે લેાકાકાશના કોઈ એક દેશમાં નહી.
સૂત્રમાં ‘કૃત્સ્ન’ પદનો પ્રયોગ કરીને ધર્મ-અધદ્રવ્યનું સંપૂર્ણ દેશમાં વ્યાપ્ત હેાવાનુ સૂચિત કરવામાં આવ્યું છે. આથી એ સ્પષ્ટ થઈ ગયુ કે જેમ ઘરના કોઈ એક ખુણામાં ઘર રહે છે તેવી રીતે લેકાકાશમાં ધમ અને અધર્મના અવગાહ નથી બલ્કે તલમાં તેલની જેમ અને દૂધમાં ઘીની માફક સપૂર્ણ લેાકાકાશમાં અવગાહ છે આ રીતે અવગાહન શક્તિના કારણે સમસ્ત લેાકાકાશમાં ધર્મ અને અધમ દ્રવ્ય પ્રદેશાનું પરસ્પર વ્યાઘાત રહિત અવસ્થાન સમજવુ જોઈ એ. તાત્પર્ય એ છે કે લેાકાકાશના જે એક પ્રદેશ છે તે જ ધદ્રવ્યના પણ એક પ્રદેશ છે અને તે જ અધર્મ દ્રવ્યના પણ પ્રદેશ છે. આ બધાં પ્રદેશ બ્યાધાત વગર જ સ્થિત છે– કાઈ ના અવસ્થાનમાં અવરોધ કરતા નથી.