________________
ગુજરાતી અનુવાદ સેપક્રમ અને નિરૂપક્રમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૭ વત્તનીય હોય છે તે નિયમથી સોપકમ હોય છે. આથી સિદ્ધ થયું કે અપવર્તનીય આયુષ્ય સર્વદા સોપક્રમ જ હોય છે કારણકે અધ્યવસાન વગેરે નિમિત્ત સિવાય અપવર્તનીય થઈ શકતું નથી
આ રીતે આયુષ્યની અપવર્નના જ લેકમાં અકાલમરણના રૂપમાં પ્રસિદ્ધ છે. હકીક્તમાં કેઈ પણ પ્રાણ અધુરું આયુષ્ય ભોગવીને મરતું નથી.
સાર એ છે–ભોગવવા ગ્ય આયુષ્યના ત્રણ ભાગમાંથી બે ભાગ જ્યારે વ્યતીત થઈ જાય છે અને ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બંધાય છે. કદાચિત તે સમયે ન બંધાયું હોય તે નવમે ભાગ શેષ રહેવા પર બંધાય છે અને જે તે સમયે પણ ન બંધાય તે ભેગવનાર આયુષ્ય અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે તે ચોકકસ બંધાય જ છે. અન્ય સાત કર્મોની જેમ આયુષ્યનું નિરન્તર બંધન થતું નથી જીવનમાં એક જ વાર આયુષ્યકર્મ બંધાય છે. પૃથ્વીકાય, અપૂકાય તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને નિરૂપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નિયમથી વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેવા પર નવીન આયુષ્યને બંધ કરે છે. સેપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિ માટે એ નિયમ નથી. તેઓ ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં અગર ર૭માં ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધે છે. જીવ જ્યારે આયુષ્ય બાંધે છે તે અધ્યયસાયની વિશેષતાથી કઈ અપવર્નના યેગ્ય આયુષ્ય બાંધે છે અને કેઈ અનપવર્તનીય આયુ બાંધે છે. તીવ્ર પરિણામ દ્વારા જે ગાતુ આયુષ્ય બાંધે છે તે અપવર્તનીય હોય છે.
અપવત્તનીયને અર્થ છે-પૂર્વજન્મમાં બાંધેલા. આયુષ્યની સ્થિતિનું અધ્યવસાન વગેરે કારણેમાંથી કઈ કારણ દ્વારા અલ્પ થઈ જવું અને આયુષ્યના અનપવર્તનને અર્થ એ થાય કે જેટલા સમયનું આયુષ્ય બાંધવું હોય તેટલા જ સમયમાં ભેગવવા ગ્ય હોવું તે આ આયુષ્ય તેની સમય મર્યાદા અનુસાર જ ભગવાય છે, હાસન, પ્રાપ્ત થતું નથી. જેમ કોઈ પ્રકારનું વિશ્ન નડે નહીં તે તેલ અને વાટનો ક્ષય થવાથી દીવાનું ઓલવાઈ જવું આ આયુષ્ય પ્રબલતર વીય–પરાક્રમથી બાંધવામાં આવતું હોવાથી અપવર્તનીય હોતું નથી.
આ રીતે ગાઢ બંધનના કારણે-નિકાચિત રૂપે બંધાયેલું હોવાથી આયુષ્ય અનપત્તનીય હોય છે. અથવા એક નાડિકા દ્વારા પરિગૃહીત આયુષ્ય સમુદાયરૂપ હોવાથી એકત્રિત થયેલા પુરુષોનાં સમુદાય જેવું અથવા એક નાડિકાના વિવરમાં નાખેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સમૂહની જેમ અભેદ્ય હોય છે પરંતુ છિદ્રથી બહાર પડેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સઘન ન હેવાથી તે ગાય ભેંસ વગેરે પશુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
આ રીતે આયુષ્યને બંધ કરે કે આ જીવ અનેક આત્મલબ્ધ પરિણામ સ્વભાવ હવાથી શરીર વ્યાપી હોવાથી નાડિકામાગ પરિમાણવાળો હોય છે. ત્યારબાદ તે અવસ્થાને પ્રાપ્ત કરીને જીવ જે આયુષ્યના પુગળને બાંધે છે તે આયુષ્ય પુદ્ગળ નાડિકા પ્રવિષ્ટ હોવાથી સંહતિ (સઘન) રૂપે હોય છે આથી ઝેર, શસ્ત્ર, અગ્નિ વગેરે માટે અભેદ્ય હોય છે. મન્દ તીવ્ર પરિણામ હોવાથી તે જીવ તે આયુષ્યને જન્માંતરમાં જ બાંધે છે, આ જન્મની વ્યાધિની જેમ.