________________
ગુજરાતી અનુવાદ જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮ તમામ સમયમાં નિરન્તર આહારક જ રહે છે. ઉત્પત્તિના પ્રથમ સમયમાં આરંભ કરી અન્તમુહૂર્ત પર્યન્ત એજ આહાર કરે છે, ત્યારબાદ ભવપર્યન્ત માહાર કરે છે. ચાર-પાંચ વિગ્રહ વાળી ગતિમાં કવલાહારની દષ્ટિએ અનહારક રહે છે, ભગવતી સૂત્રનાં સાતમાં શતકમાં પ્રથમ ઉદ્દેશના ૨૬૦માં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન – ભગવદ્ ! જીવ ક્યા સમયે અનાહારક હોય છે?
ઉત્તરઃ- ગૌતમ! પ્રથમ સમયમાં કવચિત્ આહારક અને કવચિત્ અનાહારક હોય છે. બીજા તથા ત્રીજા સમયમાં પણ આવી જ સ્થિતિ હોય છે પરંતુ ચોથા સમયમાં નિયમથી આહારક હોય છે. આવી જ રીતે સંપૂર્ણ દન્ડક માટે સમજી લેવાનું છે. ઘણું જીવ અને એકેન્દ્રિય ચોથા સમયમાં અને બાકીના તમામ જીવ ત્રીજા સમયમાં કહેવા જોઈએ રણા
'तिविहं जम्मं गब्भ समुच्छिणोववाया' ॥सूत्र. २८॥ મૂળસવાથ–જન્મ ત્રણ પ્રકારના છે-ગર્ભજન્મ સંમૂર્ણિમજન્મ અને ઉપપાત જન્મ.
તત્વાર્થદીપિકા – પહેલા કહેવામાં આવ્યું કે સંસારી જીવ પૂર્વગૃહીત દારિક અથવા વૈકિય શરીરને ત્યાગ કરીને સવિડ અથવા અવિરહ ગતિથી પિતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચે છે. હવે એ બતાવીએ છીએ કે તેમને ઉત્પાદ કેવા પ્રકારનો હોય છે? જીવોને જન્મ ત્રણ પ્રકારને હોય છે. (૧) ગર્ભ (૨) સંપૂર્ઝન (૩) ઉપપાત સ્ત્રીની યોનિમાં ભેગા થયેલા શુક તથા લેહીના જીવ માતા દ્વારા કરવામાં આવેલા આહારના રસને પરિપષણની અપેક્ષાથી ગ્રહણ કરે છે તે ગર્ભજન્મ કહેવાય છે. ગર્ભ રુપ જન્મને ગર્ભજન્મ કહે છે.
સ્ત્રીની પેનિ, આવનારા શુક (વીર્ય) અને લેહીને ગ્રહણ કરે છે આથી ને ફક્ત શુક શેણિત રૂપ નથી. જન્મ બંને શરીરથી સંબન્ધ રાખવાવાળે હોવાથી આત્માનું પરિણમન વિશેષ સમજવું જોઈએ.
સમ્યફ પ્રકારથી વૃદ્ધિ થવાને સમૂચ્છ અથવા સમૂછન કહે છે. જે જગ્યાએ જીવ જન્મ લેનાર છે ત્યાના પુદ્ગલેને સંગ્રહ કરીને શરીર બનાવતે થકે વીર્ય તથા લેહી વગર જ વૃદ્ધિ પામવી ને સંમર્ઝન જન્મ છે.
ત્રણ લેકમે ઉપર નીચે અને વચલા શરીરનું બધી બાજુથી વધવું અથવા અવયની રચના થવી તે સમૂછન જન્મ છે. સ્ત્રીના પેટમાં વીર્ય અને લેહીનું મિશ્રણ થવું તે ગર્ભ કહેવાય છે. સમૂઈન જન્મ ઉત્પત્તિ ક્ષેત્રમાં રહેલા પુગળ સમૂહે ગ્રહણ કર્યા વગરને હેતે. નથી. લાકડાં વગેરેમાં જે કીડા વગેરે ઉત્પન્ન થાય છે તેમને સંપૂર્ઝન જન્મ કહેવાય છે, લાકડાની છાલ તથા પાકા ફળે વગેરેમાં ઉત્પન્ન થનારા કૃમિ વગેરે જંતુ તે લાકડાની છાલ અગર ફળ વગેરેના પુદ્ગલેને જ પોતાના શરીરના રૂપમાં પરિણત કરી લે છે. આ રીતે જીવતાં ગાય ભેંસ મનુષ્ય વગેરેના શરીરમાં ઉત્પન્ન થનારાં કૃમિ (કરમીયાં) વગેરે જીવ તેજ ગાય ભેંશ વગેરેના શરીરના અવયવોને ગ્રહણ કરીને પોતાના શરીરના રૂપમાં પરિણત કરે છે.
આવી જ રીતે ઉપપાતક્ષેત્રમાં પહોંચવાનું જ જે જન્મનું કારણ હોય તે ઉપપાત કહેવાય છે. પાથરેલા વસ્ત્રની ઉપર અને દેવદૂષ્યની નીચે વચમાં વિદ્યમાન પુદ્ગલેને વૈકિય શરીરના રૂપમાં ગ્રહણ કરીને દેવ-ઉત્પન્ન થાય છે. આ જન્મ પૂર્વોક્ત બંને પ્રકારના જન્મથી વિલક્ષણ છે. આ ન તે શુક્ર-શેણિત વગેરેથી થાય છે. કે ન દેવદૂષ્ય તથા પાથરેલા વસ્ત્રના પુગેલેથી