________________
તત્વાર્થસૂત્રને વચનગથી નિકળેલે, અનન્તાનંદ પ્રદેશી પુદ્ગલ દ્રવ્યને સ્કંધ અગર પુગલ દ્રવ્યના સંધાનથી ઉત્પન્ન ધ્વનિને શબ્દ કહે છે.
આ સ્પર્શ વગેરે પાંચ વિષય કમશઃ સ્પર્શન વગેરે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. જીવ તેમની અભિલાષા કરે છે આથી તેમને અર્થ પણ કહે છે કે ૨૧ છે
તત્વાર્થનિયુકિત-પહેલા સ્પર્શન. જીભ, નાક, ચક્ષુ અને કાન એ પાંચ ઈન્દ્રિય કહેવાઈ ગઈ. હવે એમના પાંચ વિષયનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ઈન્દ્રિયનાં વિષય પાંચ છે-સ્પર્શ, રસ-ગંધ,વર્ણ તથા શબ્દ.
ઇન્દ્રિયો વડે જેનું જ્ઞાન થાય તે ઇન્દ્રિયને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. જેને અટકાય તે સ્પર્શ જે આઠ પ્રકારને છે—કઠોર, કમળ, ભારે, હલકે, ઠંડ, ગરમ, ચિકણો તથા લુખે.
જીભ વડે જે ચાખી શકાય તે રસ કહેવાય. તીખ, મધુર, કટુ, કષાય તથા ખાટાના ભેદથી રસના પાંચ ભેદ છે. મીઠું મીઠા રસમાં આવી જાય છે. ગંધના-સુગંધ તથા દુર્ગધ-બે પ્રકાર છે. વર્ણ પાંચ પ્રકારના હોય છે-કાળ, લીલે, રાતે, પીળો તથા સફેદ. વમનયેગથી નિકળેલા અનન્તાનન્દ પ્રદેશી યુગલસ્કંધનું એક વિશિષ્ટ પરિણમન શબ્દ કહેવાય છે શબ્દ કયારેક પુગલ દ્રવ્યથી અથડાઈ જવાને અને જુદા જુદા થવાને કારણે ઉત્પન્ન થાય છે તેના ત્રણ ભેદ છેજીવશબ્દ અજીવશબ્દ તથા મિશ્રશબ્દ-એમ ત્રણ ભેદ છે.
આ સ્પર્શ વગેરે પાંચ વિષયે અનુક્રમે, સ્પર્શન જીભ, ઘાણ, ચક્ષુ તથા શ્રોત્રેન્દ્રિ દ્વારા ગ્રાહ્ય હોય છે આથી એમને–અર્થ વર્ણ કહે છે કારણ કે જીવ તેમની અભિલાષા કરે છે. આ બધા મળીને ૨૩ વિષય છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનમાં, ત્રીજા ઉદ્દેશકના ૪૪૩માં સૂત્રમાં કહ્યું છે-ઇન્દ્રિયોનાં પાંચ વિષય કહેલા છે-બેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયના વિષયે છે ૨૧ છે
णो इंदियं मणे ता विसए सुअं ॥२२॥ મૂળસત્રાર્થ–મન નો ઈન્દ્રિય છે અને તેને વિષય શ્રત છે ૨૨ છે
તત્વાર્થ દિપિકા–પહેલા ઈન્દ્રિયનું અને એમના વિશેનું નિરૂપણ કરવામાં આવ્યું શ્રેત્ર વગેરે ઉપગનું કારણ હોવાથી ઈન્દ્રિય છે અને શબ્દ વગેરે એમના વિષય નિશ્ચીત છે, અર્થાત્ શ્રેત્ર શબ્દને જ જણાવે છે, ચક્ષુ રૂપને જ ગ્રહણ કરે છે એ રીતે પ્રત્યેક ઇન્દ્રિયને પોત પોતાને વિષય ચકકસ છે. પરંતુ મનને વિષય નિશ્ચીત નથી-તે શબ્દ રૂ૫ રસ વગેરે બધા વિષયમાં પ્રવૃત્ત થઈ શકે છે એથી એને ઈન્દ્રિય માનવામાં આવ્યું નથી. મનને ને ઇન્દ્રિય કહેવું જ યંગ્ય છે આ માટે કહે છે –
મન ને ઈન્દ્રિય કહેવાય છે કારણકે તેને વિષય શબ્દ વગેરે નિશ્ચીત નથી તે પણ તે શ્રેત્ર આદિની જેમ ઉપગમાં નિયત હવે થાય જ છે. એમના વિના શ્રેત્ર વગેરે ઈન્દ્રિયની શબ્દ વિગેરે વિષયમાં સ્વપ્રજનભૂત પ્રવૃત્તિ હોતી નથી.
આ રીતે મન બધી ઇન્દ્રિયનું તેમજ સાથે સાથે ઉપયોગનું પણ મદદરૂપ સાબીત થાય છે. પરંતુ મન માત્ર ઇન્દ્રિયેના સહાયક માત્ર નથી પરંતુ સ્વતંત્ર રૂપથી શ્રત જ્ઞાનના વિષયને પણ જાણે છે આથી સૂત્રમાં કહ્યું છે- મનને વિષય શ્રત છે અર્થાત્ મનને વિષય શ્રુતજ્ઞાન છે.