________________
१६
તત્વાર્થસૂત્રને છે તેનાથી જે ઉત્પન્ન થાય તે પણ સંમૂઈિમ કહેવાય છે. કિડી, માખી, માંકડ વગેરે જીવ માતા-પિતાના સાગ વગર જ જન્મ લે છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનાર પતંગીયા જેવા છ ઉદુભિજજ કહેવાય છે. - જે ઉપપાતથી જન્મ લે છે. તે ઔપપાતિક છે. ઉપપાતને અભિપ્રાય છે. દેવતા અને નારકેને ગર્ભ અને સંપૂઈન જન્મથી જુદા જ પ્રકારનો જન્મ હોય છે. દેવ સેજમાં (પથારીમાં) ઉત્પન્ન થાય છે અને નારક કુંભ વગેરેમાં જાતે જ ઉત્પન્ન છે.
દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે –“અંડજ, પિતજ જરાયુજ રસજ સંદજ, સંમછિમ ઉભિજજ અને ઔપપાતિક –ગર્ભજ અને સમૂછિમ–પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહ્યું છે કે—બે પ્રકારના છને ઔપપાતિક જન્મ થાય છે. દેવેને તથા નારકને–“સ્થાનાંગના ર–સ્થાન ૩, ઉદ્દેશકમાં ૮૫ મા સૂત્રમાં કહેલ છે.
દારૂ વગેરે રસમાં જે જીવો ઉત્પન્ન થાય છે. તે રસજ કહેવાય છે. મજજા અને શુક, સંસ્વેદ અથવા પરસેવાથી ઉત્પન્ન થનારા સંક્વેદજ જીવ છે. આમ તેમથી પુદ્ગલેને ભેગા થઈ જવાથી ઉત્પન્ન થનાર છે સમૂર્ણિમ છે સાપ, દેડકો અને મનુષ્ય વગેરે પણ સમૂર્ણિમ જન્મથી પેદા થાય છે.
ભૂમિ લાકડું પથ્થર વગેરેને ભેદીને ઉપર આવી જવું તેને ઉભેદ કહેવાય છે. તેનાથી જે જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉદૂભિજજ કહેલા છે જેમ કે એ પ્રસિદ્ધ છે. કે કેઈએ પથ્થરને બેદીને દેડકે કાલે. સૂત્ર ૧૦
अविहा सुहुमा सिनेहकायाइया, सू० ११ મૂલાથ–સ્નેહકાય, આઠ પ્રકારના સૂક્ષમ છે. સૂ૦ ૧૧૫
તત્વાર્થદીપિકા–પહેલા સંસારી જીનાં બે ભેદ–સૂક્ષમ તથા બાદર કહેવાઈ ગયા. હવે સૂક્ષ્મ જીવેના ભેદ અને તેમના સ્વરૂપની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-સ્નેહકાય આદિ આઠ પ્રકારના સૂક્ષ્મ છે. (૧) સ્નેહકાયસૂમ (૨) પુષસૂક્ષ્મ કાય સૂક્ષ્મ (૩) પ્રાણિસૂક્ષ્મ (૪) ઉનિંગસૂક્ષ્મ (૫) પનકસૂક્ષ્મ (૬) બીજ સૂક્ષ્મ (૭) હરિત સૂક્ષમ અને (૮) અન્ડજ સૂક્ષ્મ.
આને અર્થ આ પ્રમાણે છે. ઝાકળ, બરફ ધુમ્મસ વગેરે નેહસૂક્ષ્મ કહેવાય છે. અહીં “સ્નેહ” શબ્દથી પાણી એ અર્થ લેવાને છે. ગુલર વગેરેના સૂક્ષ્મ ફૂલ પુષ્પસૂક્ષ્મ કહેવાય છે. જે પ્રાણ હલન ચલનથી જ દેખાય છે અને સ્થિત હોવાથી ન દેખાય તેઓ પ્રાણી સૂક્ષ્મ કહેવાય જેવા કે કંથવા વગેરે નાની નાની કીડીઓને સમૂહ-કીડી નગર-ઉનિંગસૂક્ષ્મ છે. આ પ્રાણી ઘનીભૂત હોવા છતાં પૃથ્વી વગેરે જેવા હેવાથી સહેજમાં દેખી શકાતા નથી. વર્ષાકાળમાં ભૂમિ અને લાકડા વગેરેની ઉપર જે પાંચ વર્ણની લીલ–ફૂગ ઉત્પન્ન થાય છે તે પનકસૂક્ષ્મ છે. શાલિ આદિ તુષના મેઢા જેનાથી અંકુર ઉત્પન્ન થાય છે. તે બીજભૂમિ કહેવાય છે. નવું ઉત્પન્ન થનાર અને રૂપરંગનું હોવાના કારણે જે સહેલાઈથી દેખાતું નથી તે હરિતસૂમ છે માખી, કડી, ગળી વગેરેના નાના નાના ઈડા અન્ડસૂમિ કહેવાય છે. સૂ૦ ૧૧
તત્વાર્થનિયુકિત–પ્રથમ કહેવાઈ ગયું છે કે સૂક્ષ્મ તથા બાદરના ભેદથી છવ બે પ્રકારના છે-હવે એમાંથી સૂમ જીનાં ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ તીર્થકર વગેરેએ નેહસૂમ વગેરે પર્વોક્ત આઠ પ્રકારના સૂક્રમ જીવો કહેલા છે. તીર્થકર વગેરેએ