SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका हि.श्रु. अ.७ राजगृहनगरवर्णनम् इति चेत्-'पतिक्षणपरिणामिनो हि भावाः' इति नियमात याविशेषणविशिष्वं सदानी तीर्थकरस्य वर्तमानतायामासीत् , तादृशं सुधर्मस्वामिन उपदेशक्षणेनाऽ. भवत् । विशेषणीभूतस्य वैलक्षण्यस्य परिवर्तनाद्विशेषस्य नगरस्याऽपि रूपौरूप्य मभवदिति भूतकालिकः प्रयोगः सूत्रकृतः सम्भाव्यते । नगरं कीदृशं तत्राह'रिस्थिमियसमिद्धे' प्रदस्तिमितसमृद्धम् । तत्र-अदम्-विभवभवनादिभिवृद्धि सुपगतम् , स्तिमितम्-सपरचक्रभयरहितं स्थिरमिति यावत् , समृदम्-धनधान्यैः परिपूर्ण चासीत् । 'वष्णयो' वर्णकः 'जाव पडिरूवे' यावत्मतिरूपम्-चम्पापुरी वद् वर्णनं ज्ञातव्यम्-उच्चौपपातिकसूत्रे पीयूवर्षिणी टीकायामवलोकनीयम् । 'तस्स गं रायगिहस्स' णमिति वाक्यालङ्कारे तस्य राजगृहनाम्नो नगरमणे: 'बाहिरिया' _____समाधान-सभी पदार्थ क्षण-क्षण परिवर्तनशील हैं, इस नियम के अनुसार राजगृह नगर जिसप्रकार की विशेषताओं वाला भगवान् महावीर की विद्यमानता के समय था, वैसा सुधर्मा स्वामी के इस उपदेश के समय में नहीं रहा। अर्थात् महावीर स्वामी के समय उसकी जो वर्ण, गंध, रस, स्पर्श की पर्याये थी, वह सुधर्मा स्वामी के इस कथन के समय नहीं रही। जब वह पर्यायें नहीं रही तो उस पर्यायों से विशिष्ट राजगृह भी नहीं रहा। इस प्रकार इसके स्वरूप में विरूपता आजाने के कारण सूत्रकार ने भूतकालीन प्रयोग किया है, ऐसा संभव है। वह राजगृह नगर, ऋद्धम्-भवनों से युक्त तथा स्तिमित-स्वचकपरचक्र के भय से रहित अर्थात् स्थिर तथा समृद्ध-अर्थात् धन धान्य से परिपूर्ण था, एवं मनोरम था । उसका वर्णन औपपातिक, सूत्र के पीयूषवर्षिणी टीका में आए चम्पानगरी के वर्णन के समान समझ સમાધાન-સઘળા પદાર્થો ક્ષણ પરિવર્તન શીવ છે. આ નિયમ પ્રમાણે રાગૃહ નગર જે પ્રકારના વિશેષપણાવાળું ભગવાન મહાવીર સ્વામીના અસ્તિત્વના સમયે હતું એ પ્રમાણે સુધર્મા સ્વામીએ આ ઉપદેશ કર્યો તે સમયે રહ્યું ન હતું. અર્થાત્ મહાવીર સ્વામીના સમયે તેના જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શની પર્યા હતાં તે સુધર્મા સ્વામીના આ કથનના સમયે રહા નથી. જયારે તે પર્યાયે રહેલ નથી, તે પછી તે પર્યાથી વિશેષ પ્રકારનું રાજગૃહ પણ રહ્યું નથી. આ રીતે આના સ્વરૂપમાં વિરૂપપણું આવી જવાથી સત્રકારે ભૂતકાળનો પ્રયોગ કરેલ છે, તેમ સંભવે છે. તે રાજગૃહનગર દ્ધમ. ભવનથી મૃત તથા તિમિત-સ્વચક્ર પરચક્રને ભયથી રહિત અર્થાત નિર્ભય હોવાથી રિથર તથા સમૃદ્ધ એટલે કે ધનધાન્યથી પરિપૂર્ણ ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી યુક્ત અને મને હર હતું. તેનું વર્ણન પપ તિસૂત્રમાં આવેલ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy