________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६
___ सूत्रकृताङ्गसूत्र अथश-यन्त्र निपुणो जनो भाषले, तन्मध्येऽहमेव महापण्डितः, इत्येवममि. नवान् सन् न भाषेत । 'मम्मयं मर्मग-भ गच्छतीति मर्मगम्-परमोद्घा. टकं वचनम् ‘णेव' नैव आक्षिप्तोऽपि परकीयवचनबाणैः 'बफेड' अभिलपे तादृशं वचनं वक्तुं न वाञ्छन् 'महरन्तं महरेत्' इति जाननपि पीडाजरकं वाक्यं न ब्रूयात् । 'मातिद्वार्थ' मातृस्थानम् मायामयं वचन परवञ्चनाशाक्यमित्यर्थः शिवजेज्जा' विवर्जयेत्-मायामधानकं वचनं नोचारणीयमिति । यदा किनापि वक्त कामो भवेत् तदा-'अणुर्विति' अनुचिन्त्य, मयासमुच्चार्यमाणं वचनं स्वेषां परेषां वा पीडाजनकं स्यान्नवेति विचार्य मुहुर्मुहुविचिन्त्य 'वियागरे' व्यागृणीमान वदेत वचनं मोचारणीयमिति । तदुक्तम् ‘पुनि बुद्धोए पेहित्ता पच्छा बक्कमुदाहरे' पूर्व बुद्धया पेक्ष्य पश्चाद्वाक्यम्मुदाह रेदिति । यः साधुः भाषासमितियुक्तः स धर्मोपदेशं कुर्च___ अधा-जहां निपुणा जन भाषण कर रहे हो, वहाँ उनके मध्य में अपने को महापण्डित मान कर अभिमान से भाषण न करे। तथा दूसरे के वचनवाणों से व्याकुल होकर भी दूमरे के मर्म को उधाड़ने वाले वचन का प्रयोग न करे। 'महार करने वाले पर प्रहार करना चाहिए' ऐसा जानता हुआ भी पीडाजनक वाक्य न बोले। मायाप्रधान अर्थात् दूसरे को ठगने वाले वचनों से बचता रहे । जब कुछ भी बोलने की अभिलाषा हो तो मेरा उच्चारित वचन दूसरों को या अपने को पीडा कारक तो नहीं होगा, इस प्रकार पारवार विचार करके ही बोलना चाहिये कहा भी है-'पहले बुद्धि से सोच विचार कर बादमें घोले'
અથવા – જયાં કુશળ જને ભાષણ કરતા હોય, ત્યાં તેઓની મધ્યમાં પિતાને મહા પંડિત માનીને અભિમાનથી ભાષણ કરવું નહીં તથા ઈજા એના વચનબાણેથી વ્યાકુળ થઈને પણ બીજાઓના મર્મને દવાવાળા વચ. નેને પ્રયોગ ન કરે. ‘પ્રહાર કરનારા પર પ્રહાર કરે જોઈએ એ પ્રમાણે જાણવા છતાં પણ પીડા પહોંચાડનાર વાકયને પ્રયોગ ન કરે. માયાપ્રધાન અર્થાત બીજાઓને ઠમવાવાળા વચનાથી બચતા રહે. જ્યારે કાંઈ પણ બેલવાની ઈચ્છા હોય તે તે વખતે “મારું બેલાયેલું વચન બીજાઓને અથવા પિતાને પીડા ઉપજાવનાર તે નહીં બને ” આ કમાણે વારંવાર વિચાર કરીને જ બેલિવું જોઈએ કહ્યું પણ છે કે પહેલા બુદ્ધિથી સમજી વિચારીને પછી જ બેલવું,
For Private And Personal Use Only