________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DALCHAution
४४
सूत्रकृतास्त्र विद्वान् (परिजाणिया) परिजानीयात् तदेतत्सर्वम् परामत्रवस्त्रादिकमकल्प्यं ज्ञपरिज्या ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यजेदिति ॥२०॥ ___टीका-'परऽमचे' परामत्रे-परस्य-गृहस्थस्य अमत्रे-भोजनपात्रे स्थाल्यादी 'अन्नपाण' अन्नं पानं च 'कयाइ वि' कदाचिदपि करिमश्चिदपि काले कुत्रचिदप्येकस्यामप्यवस्थायाम् ‘ण भुजेज्न न भुञ्जीत-गृहस्थपात्रादौ अन्नं पानं च व्यवस्थाप्य नैव भोजनं कुर्यात् । यतो हि गृहस्थस्य भोजनभाजनं सचित्तजलपक्षालितं हिंसादिदोषाधायकम् उपलक्षणत्वाद गृहस्थपात्रे जलशीतलकरणं वस्त्रादिधावनं सरायवस्थायां तत्पात्रे औषशदिसेवनमपि न कुर्यादिति । तथा-'अचेलो वि' अचेलोऽपि-वस्त्ररहितोऽपि अल्पवस्त्रोऽपि मुनिः 'परवत्थं' परकीयस्य-गृहस्थादे: बस्वं नैव गृह्णीयात् । 'त' तत्-एतत्सर्वमेवाऽन्यदीयगृहस्थादिपात्रवस्त्रादिसेवनं वस्त्रों को धारण न करे। मेधावी इस तथ्य को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यान परिज्ञा से उनको त्याग दे ॥२०॥
टीकार्थ- साधु, गृहस्थ के थाली आदि पात्र में अन्न और जल को किसी भी काल में और किसी भी अवस्था में न भोगे। अर्थात् अन्न या पानी गृहस्थ के पात्र में रख कर न खावे पीवे। क्योंकि गृहस्थ का भोजनपात्र सचित्त जल से धोया होता है, अतएव हिंसादि दोषों का जनक है । उपलक्षण से गृहस्थ के पात्र में जल शीतल न करे और न गृहस्थ के पात्र में वस्त्र धोवे और न ज्वर आदि की अवस्था में औषध मादि का सेवन करे। इसके अतिरिक्त मुनि चाहे वस्त्ररहित हो तो भी गृहस्थ के वस्त्रों को धारण न करे। यह सब गृहस्थ के वस्त्र पात्र आदि ધારણ ન કરવા, મેધાવી પુરૂષે આ તથ્યને પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કર પર
ટીકાર્થ–સાધુ ગૃહસ્થની થાળી વગેરે પાત્રમાં અન્ન અને જળને કઈ પણ કાળે અને કોઈ પણ અવસ્થામાં ભેળવે નહીં, અર્થાત અ અથવા પાણી ગૃહસ્થના પાત્રમાં રાખીને ખાય પીવે નહી કેમકે-ગૃહસ્થના ભજનપાત્ર સંચિત્ત જળથી ધેલ હોય છે, તેથી તે હિંસા વગેરે દે વાળું કહેવાય છે, ઉપલક્ષણથી ગૃહસ્થના પાત્રમાં પાણી ઠંડુ કરવું નહીં. તેમજ ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર પણ છેવા નહી. તથા તાવ આદિ અવસ્થામાં ગૃહસ્થના પાત્રમાં ઔષધનું સેવન કરવું નહીં. આ શિવાય ચાહે તે મુનિ નિર્વ-વસ્ત્રવિનાના હોય તે પણ ગુહસ્થના વસ્ત્રોને ધારણ ન કરે. આ ગૃહસ્થને વસ્ત્ર, પાત્ર
For Private And Personal Use Only