________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गो 'या' च तथा-'णाइवेलं' नातिवेलम्-कालिकोत्कालिकाऽऽगमाऽध्ययनस्य या मर्यादा तामतिक्रम्य 'न वएज्न' न वदेत्-अध्ययनकर्तव्यमर्यादा नाति क्रमेत, यथावसरं परस्पराबाधया सर्वाः क्रियाः प्रतिलेखनादिकाः कुर्यादित्यर्थः । स एवं गुणजातीयो यथाकालवादी च 'दिढिम' दृष्टिमान-सम्यग्ज्ञानवान् यथावस्थितपदार्थान् उपदिशंश्च धर्मदेशनाम् 'दिहि दृष्टिम्-सम्यग्दर्शनम् 'ण लूसएज्जा' न लूपयेत् न दूषयेत् जिनवचनविरुद्धप्ररूपणां न कुर्यात् । ____ अयं भावः-श्रोत विशेष कस्य धर्मस्यानुयायी इत्यादिकं ज्ञात्वा तथोपदेश दातव्यः सिद्धान्त विरुद्धदेशनापरिहारेण यथा श्रोतः स्वान्ते सम्यक्त्वं स्थिरी भवेत् मनसि संशयादिश्व नोस्पधेत 'से' सः यश्चैवंविधः सः 'जाणई' जानाति से प्रयत्नशील रहे। कालिक और उत्कालिक सूत्रों के अध्ययन की जो मर्यादा है। उसका उल्लंघन करके प्राणा न करे। अध्ययन और कर्तव्य की मर्यादा का उल्लंघन न करे । अर्थात् परस्पर में किसी को बाधा न पहुंचा कर यथावसर सब प्रतिलेखन आदि क्रियाएं करे। इन गुणों से युक्त तथा यथाकाल कर्त्तव्य करने वाला ही सम्यग्ज्ञानवान् होता है। अतएव पदार्थों के वास्तविक स्वरूप को जानता हुआ और धर्मदेशना करता हुआ अपने सम्पदर्शन को दूषित न करे। जिनवचन के विरुद्ध प्ररूपणा न करे।
आशय यह है-श्रोता के विषय में यह जानकर कि यह किस धर्म का अनुयायी है, तदनुसार सिद्धान्त विरुद्ध प्ररूपणा त्याग कर उपदेश देना चाहिए । लपदेश ऐसा होना चाहिए जिससे श्रोता के अन्तःक અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જે મર્યાદા છે, તેનું ઉલ્લંઘન કરીને પ્રરૂપણું ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અર્થાત પરસ્પરમાં કે ઈને પણ બાધા ન પહેચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે. આ ગુણોથી યુક્ત તથા યથાકાળ કર્તવ્ય કરવાવાળા જ સમ્યક્ જ્ઞાનવાનું હોય છે, તેથી જ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા ધર્મદેશના કરતા થકા પિતાના સમ્યક્ દર્શનને દૂષિત ન કરે અર્થાત જનવચનની વિરૂદ્ધ પ્રરૂપણું ન કરે.
કહેવાનો આશય એ છે કે–શ્રોતાના સંબંધમાં એ જાણીને કે-આ કયા ધર્મને અનુયાયી છે ? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણને ત્યાગ કરીને ઉપદેશ દેવું જોઈએ, ઉપદેશ એ હવે જોઈએ કે-જેનાથી શ્રોતા
For Private And Personal Use Only