________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
अन्वयार्थ:--(विहिपणं) पुत्थितेन-परतीथि केन (समयाणुसिष्टे) समयानुशिष्टः समयेन सर्वज्ञपणीसागमाऽनुसारेण अनुशासितः मूलोत्तरगुणाचरणे स्खलितः सन् (चोइए य) नीदिश्च तमामयेनैवं प्रतिपादितं यथा त्वया क्रियते इत्येवं परतीथिकैः नोदितः, (डहरेण) दहरेण-अल्पवयस्केन (बुड्रेण उ) वृद्धेनअधिकवयता नोदितोऽपि, तथा (अच्चुट्टियाए) अत्युत्थितया-अतिनीचस्वभावया दास्या (घडदासिए वा) घटदास्था वा जलवाहिन्या दास्या वा नोदितोऽपि, तथा-(अगारिणं वा) अगारिणां वा-गृहस्थानां वा (समयाणुसिटे) समयानुशिष्टः-समयेन अनुष्ठानेन गृहस्थधर्मेण अनुशासितः-गृहस्थैरधिक्षिप्यमाणोऽपि साधुः कोपं न कुर्यात् ॥८॥
टीका-साम्प्रतं स्वपक्षनोदनानन्तरं स्वयं वेतरप्रेरणामधिकृत्य दर्शयति शास्त्रकार:-'विउट्टिएणं' व्युत्थितेन सर्वज्ञभणीतशास्त्रविरुद्ध कार्य यः करोति स ___ अन्वयार्थ-ज्युत्थित अर्थात् परतीर्थिकों द्वारा अपने सिद्धान्त के अनुसार मूलोत्तर गुणाचरण में स्खलन होने पर परतीथिकों द्वारा आक्षेप किये जाने पर, या डहर अर्थात् अल्पवयस्क तथा अधिक वयस्क द्वारा आक्षिप्त होने पर 'कहने पर एवं अति तुच्छ स्वभावदासी से या जल वाहक दासी से भसित होने पर अथवा गृहस्थों के द्वारा अपने धर्म के अनुसार आक्षिप्त होने पर 'कहने पर' भी साधुजन क्रोध न करे ॥८॥
टीकार्थ-स्वपक्ष की प्रेरणादिखलाने के पश्चात् अय शास्त्रकार स्वपक्ष से इतर पक्ष की प्रेरणा के विषय में कहते हैं । जो उत्थित तो है परन्तु विपरीत रूप से उत्थित है । अर्थात् सर्वज्ञप्रणीत शास्त्र से
અન્વયાર્થ– શ્રુતિ-અર્થાત્ પરતીર્થિક દ્વારા પિતાના સિદ્ધાંત પ્રમાણે અનુશાસિત થઈને અથવા સર્વજ્ઞ પ્રણીત આગમ અનુસાર મૂત્તર ગુણાચરણમાં ખલિત થવાથી પરતીર્થિક દ્વારા આક્ષેપ કરવામાં આવે ત્યારે અથવા ડહર-અર્થાત્ નાની ઉંમરવાળા તથા મેટિ ઉમર વાળાથી આક્ષેપ કરવામાં આવે ત્યારે તથા અત્યંત તુચ્છ સ્વભાવ વાળી દાસીથી અગર જલભરવાવાળી દાસી દ્વારા ઠપકો આપવામાં આવેથી અથવા ગૃહસ્થો દ્વારા પિતાના ધર્મ પ્રમાણે ઠપકે આપવામાં આવેલી પણ સાધુ એ ક્રોધ કર નહીં. ૮
ટીકાઈ–પિતાના પક્ષની પ્રેરણા બતાવ્યા પછી હવે શાસ્ત્રકાર પિતાના પક્ષથી બીજા પક્ષની પ્રેરણાના સંબંધમાં કહે છે, જે ઉસ્થિત તે છે, પરંતુ વિપરીત રૂપથી ઉસ્થિત છે, અર્થાત્ સર્વ પ્રણત શાસ્ત્રથી વિરૂદ્ધ કાર્ય
For Private And Personal Use Only