________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३७३ पर्युपित्तकमिश्रितरल्लचणकाधाहारतया तथा क्षीणशरीररक्षेन च भोहकर्मोदयात् समुत्पन्नां संथमारुचिम् एकवस्तुनि घरतिः स्यालदा अन्यवस्तुनि रतिर्भवत्ये वेत्याह-रई' रतिम्-सावद्याऽनुष्ठानरूपामसंयमे समुत्पन्नां रुचिम् 'अभिभूय' अभिभूय-संसारस्वरूपज्ञानेन तिर्यङ्नारकादि दुःखविचारणेन आयुषोऽल्पत्व. चिन्तनेन च दूरीकृत्य 'एगंतमोणे' एकान्तमानेन मुनीनामयं मौना, संयमः एकान्तेन सर्वथारूपेण मौनः एकान्तमान स्तेन परिशुद्धेन संयमेन एकान्तशुद्ध संयम्माश्रित्येत्यर्थः 'विवागरेज्ना' व्यागृणीयात्-धर्म कथावसरे अन्यदा वा संपमापया प्राषावितविरमणाविरूगां धर्मशयां कराये । किं कथयेदित्याह यस्य 'ए मस्स' एकस्य एकाकिन एव स्वकृत शुभाशुभमन्तरेण असमायस्य 'जंतो' जन्तोः -जीवस्य गई' गतिः--परलोके गमनम् 'य' च-तथा 'आगई' आगति:भवान्तरादागमनं भवति होने से) रूखा-सूखा ठंढा आहार करने से अथवा कृशकाय होने से तथा आभ्यन्तर कारण मोहनीय कर्म के उदय से उसे संयम के प्रति अरति (अरुचि) उत्पन्न हो जाय और जब एक वस्तु में अरति होगी तो उससे विपरीत अन्य वस्तु में रति भी उत्पन्न होगी। अतएव संघम में अरति उत्पन्न होने से असंघम के प्रति रति उत्पन्न होजाय तो उसे संसारके स्वरूप का विचार करके नरकतिर्यंच गतियों के दुःखका विचार करके तथा आयु की अल्पता का विचार करके दूर कर दे। वह शुद्ध संयम का आश्रय लेकर वचन का प्रयोग करे। धर्म कथा कहते समय या अन्य समय में इस प्रकार से बोले जिससे संयम में बाधा उत्पन्न न हो और धर्म की ही बात बोले। यह कहे कि यह जीव एकाकी ही अपने शुभ और अशुभ कर्मों के રહિત હેવાથી) લુખે સુકે ઠડે આહાર કરવાથી અથવા શરીરના સુકાવાથી તથા આભ્યતર કારણ મેહનીય કર્મના ઉદયથી તેને સંયમ પ્રત્યે અરતિ (અરૂચિ) ઉત્પન્ન થઈ જાય અને જ્યારે એક વસ્તુમાં અરતિ થાય ત્યારે તેનાથી જુદી અન્ય વસ્તુમાં રતિ પણ ઉત્પન થાય. તેથી જ સંયમમાં અરતિ ઉત્પન્ન થવાથી અસંયમમાં રતિ (પ્રીતિ) ઉત્પન્ન થઈ જાય તે તેણે સંસારના રવરૂપને વિચાર કરીને નરક, તિર્યંચ ગતિના દુઃખનો વિચાર કરીને તથા આયુષ્યના અ૯૫૫ણાનો વિચાર કરીને તેને દૂર કરે. તે શુદ્ધ સંયમને આશ્રય લઈને વચનને પ્રયોગ કરે. ધર્મકથા કરતી વખતે અથવા અન્ય સમયમાં એવી રીતે બેલે કે જેનાથી સંયમમાં બાધા ન આવે. અને ધર્મની જ વાત કહે તેણે કહેવું કે-આ જીવ એકલે જ પિતાના શુભ અને અશુભ
For Private And Personal Use Only