________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३२५ ऽऽचार्यपरम्परागतमप्यर्थम् अतिक्रम्प 'वियागरेज्जा' व्यागृणीयुः सूत्रादीनामन्यथैव व्याख्यानं कुर्वन्तीति भावः । गम्भीराभिमाय मुत्रार्थ स्वकर्मोदयात् पूर्वापरसङ्गतिपूर्वकं व्याख्यातुमसमर्थाः स्वास्त्रानं पण्डितं मन्यमानाः मूत्रमार्ग परित्यज्य प्रतिपादयति । स्वकीयाऽभिपायेण सत्रार्थवर्णनम् अनर्थाय भवति । एवं भूतास्ते 'बहूगुगाणं' बहुगुणानाम् 'अट्टाणिया होति' अस्थानिका भवन्ति, स्वकीयाऽनंतसं साराय बहूना मुतमगुणानाम् आधाररहिता भवन्ति । ते चामी उत्तमगुणा आगमोक्ता:
'मुस्मसइ पडिपुच्छइ, सुणेइ गेण्डई य ईहए आदि।
तत्तो अपोहए वा धारेइ, करेइ वा सम्म' ॥॥ छाया - शुश्रूयते प्रतिपृच्छति, शृणोति गृह्णाति ईइते चापि।
ततोऽपोहते वा धारयति, करोति वा सम्यक् ॥१॥ अर्थ को उल्लंघन करके सूत्र आदि का अन्यथा ही व्याख्यान करते हैं, गंभीर रहस्य वाले सूत्र के अर्थ को पूर्वापर संबंधपूर्वक व्याख्यान करने में कर्मोदय से असमर्थ होने पर भी अपने को पण्डित मानते हैं, वे सूत्र के मार्ग का त्याग करके प्ररूपणा करते हैं। किन्तु अपने अभिप्राय के अनुसार सूत्र के अर्थ का प्ररूपण करना अनर्थकर होता है। ऐसा करने वाले वे जमालि आदि बहुत से गुणों के अपात्र हो जाते हैं। आगम में कथित वे उत्तम गुण इस प्रकार हैं-सुरसूसई' इत्यादि
शुश्रूषा करना अर्थात् गुरुमुख से श्रवण करने की इच्छा होना पृच्छा करना, गुरु के कथन को ध्यानपूर्वक सुनना, अर्थ को ग्रहण પરથી આવેલા અર્થનું ઉલ્લંઘન કરીને સૂત્ર વિગેરેના અન્યથા જ એટલે કે વિરૂદ્ધ રૂપે જ વ્યાખ્યાન કરે છે, ગંભીર રહસ્ય વાળા સૂત્રના અર્થને પૂર્વાપરના સંબંધ પૂર્વક વ્યાખ્યાન-ઉપદેશ કરવામાં કર્મોદયથી અસમર્થ હોવા છતાં પણ પિતાને પંડિત માને છે, તેઓ સૂત્રના યથાર્થ માર્ગને ત્યાગ કરીને પ્રરૂપણું કરે છે, પરંતુ પિતાના અભિપ્રાય પ્રમાણે સૂત્રના અર્થની પ્રરૂપણું કરવી તે અનર્થ કારક હોય છે, એવું કરનારા તે જમાલિ વિગેરે ઘણુ એવા ગુણેના અપાત્ર બની જાય છે, આગમમાં કહેલા તે ઉત્તમ ગુણ मा प्रमाणे छे.-'सुस्सूसइ' त्यहि
શુશ્રષા કરવી અર્થાત્ ગુરૂમુખથી શ્રવણ કરવાની ઈચ્છા કરવી, પૃચ્છા કરવી, ગુરૂના કથનને ધ્યાનપૂર્વક સાંભળવું. અર્થને ગ્રહણ કરવા તથા ગ્રહણ કરેલા
For Private And Personal Use Only