________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे इदं च-६क्ष्यमाणलक्षणम् 'कासवेण' काश्यपगोत्रवता महावीरस्वामिना 'पवे. य' प्रवेदितं-कथितम् 'धम्म' धर्मम्-श्रुतचारित्राख्यम्-दुर्गतिविनाशकत्वेन सुगतिपयोजकतया शुभे स्थाने स्थापकनया च धारणरूपम् आदाय-स्वीकृत्य 'महाघोरं' महाघोरम्-कातरजनभयावहम् 'सोय' स्रोता-भावस्रोतः, संसारपर्यटनकारणभूतं मिथ्यात्वाविरत्यादिकम् 'तरे' तरेत्-काश्यपोक्तधर्मस्वीकरणेन पारयेत् । पुनः किं कुर्यादित्याह-'अत्तत्ताए' आत्मत्राणाय-आत्मनस्त्राणं नरकादिभ्यो रक्षणं तस्मै-आमत्राणाय-आत्मरक्षणार्थम् 'परिवर' परिव्रजेत्-संयमा नुष्ठायी भवेदिति । काश्यपप्रतिपादितधर्ममादाय मेधारी मुनिः घोरं मिथ्यात्वा. विरत्यादिभावस्रोत स्तरेत् अत्मत्राणाय संयमानुष्ठानं कुर्याच्चेति भावः ॥३२॥ भवभ्रमण करनेवाले हैं, इस कारण यह उपदेश दिया जाता है कि काश्यपगोत्रीय भगवान महावीर के द्वारा कथित श्रुनचारित्ररूप, दुर्गति को रोक कर सुगति में धारण करने वाले धर्म को स्वीकार करके अत्यन्त भयानक संसार को पार करे या संसारभ्रमण के कारणभूत मिथ्यात्व अविरति आदि को दूर करे। तथा नरकनिगोद आदि से आत्मा की रक्षा करने के लिए संयम का अनुष्ठान करे। ___ तात्पर्य यह है कि श्री वर्द्धमान भगशन के द्वारा प्ररूपित धर्म को अंगीकार करके मेगावी जन घोर मिथ्यात्व तथा अविरति आदि रूप भावस्रोतों को पार करे अर्थात् प्राणातिपान आदि आस्रव को रोके तथा आत्मा का त्राण (रक्षा) करने के लिए संयम का आचरण करे ॥३२॥
કરવાવાળા છે આ કારણથી આ ઉપદેશ આપવામાં આવે છે કે--કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે કહેલ દુર્ગતિને રોકીને સુગતિમાં પહોંચાડન ૨ શ્રતચારિત્ર રૂપ ધર્મને સ્વીકાર કરીને અત્યંત ભયંકર એવા આ સંસારથી પાર ઉતરે. અથવા સંસાર ભ્રમણના કારણ રૂપ મિથ્યાત્વ અદિતિ (ગેરેને દર કરે. તથા નરક નિગોદ વિગેરેથી આત્માની રક્ષા કરવા માટે સંયમનું અનુષ્ઠાન કરે
કહેવાનું તાત્પર્ય એ છે કે--શ્રી વર્ધમાન ભગવાને પ્રરૂપિત-કહેલ ધર્મને સ્વીકાર કરીને બુદ્ધિશાળી જન ઘર મિથ્યાત્વ તથા અવિરતિ રૂપ ભાવોને પાર કરે. અર્થાત પ્રાણાતિપાત વિગેરે આસ્ત્રોને રોકે તથા આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું આચરણ કરે. ૩રા
For Private And Personal Use Only