________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
टीका - अन्वयव्यतिरेकाभ्यां प्रतिपाद्यमानः पदार्थः सुगमतया ज्ञायते, अतो धर्मप्रतिपक्षी भूतोऽधर्मः, तदाश्रितान तावत् प्रतिपादयति- 'माहणा' ब्राह्मणाः वेदपाठन:, 'खत्तिया' क्षत्रियाः - राजानः, 'वेस्सा' वैश्याः - व्यापारिणः, तथा'चंडाला' चाण्डाला:- प्रसिद्धा' 'अदु' अथ 'बोकसा' बोका:- निपादेन अंबष्टयां जाताः जातिविशेषाः । ' एसिया' एपिका - एषितुं शीलं येषां ते एषिका:वनाद्वनं भ्रमन्तो मृगयाभिरताः कन्दमूलादिभक्षकाः तापसाच 'वेसिया' वैशिकाः, वेषं निर्मायाऽन्यदीयं स्वात्मनि जीविकायाः कारकाः । कलामिजीविन इति यावत् । तथा-'सुद्दा' शूद्राः - तन्तुवायादयः, किं बहुनामुना परिगणितेन 'जे य' । ये च 'आरंभणिस्सिया' आरम्भनिःसृताः- यन्त्रपीडन निलन्छनकर्माङ्गारदाहा
टीकार्थ- वस्तुका प्रतिपादन यदि अन्वयव्यतिरेक रूप से अर्थात् विधि और निषेध रूप से किया जाय तो उसको समझना सरल हो जाता है। अत एव धर्म का प्रतिपादन करते हैं। ब्राह्मण, क्षत्रिय, वैश्य, चाण्डाल, वोक्कस (निषाद पुरुष और अंबष्टा स्त्री से उत्पन्न सन्तान) एषिक अर्थात् एक वन से दूसरे वन में भटककर शिकार करनेवाले या कन्दमूल आदि भक्षण करने वाले तापस वैशिक दूसरेका वेष धारण करके जीविका करने वाले अर्थात् कलाजीवी शूद्र बनकर आदि, तथा इनके अतिरिक्त जो भी पुरुष यंत्रपीडन कोल्हू वगैरह चलाने घोडे बैल आदि को खस्सी करने, अंगार दाह आदि घोर आरंभ की क्रियाओंमें लगे हैं और जीवोंकी उपमर्दन (विराधना) करते हैं, इन सभी
ટીકા” —વસ્તુનું પ્રતિપાદન જોકે અન્વય અને વ્યતિરેકરૂપે અર્થાત્ વિધિ અને નિષેધ રૂપે કરવામાં આવે તે તે સમઝવું સરલ થઈ જાય છે. તેથી જ ધમ નું પ્રતિપાદન કરવાના ઉદ્દેશથી પહેલાં અધમનું પ્રતિપાદન કરવામાં આવે છે.
ા ાળુ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ એસ (નિષાદ પુરૂષ અને અવષ્ટા થી પૈદા થયેલ સંતતિ) એશિક એક વનથી બીજા વનમાં ભટકીને શિકાર કરવા થાળા અથવા કંદ, મૂળ વિગેરેને આહાર કરવાવાળા તાપસે, વૈશિક-બીજાઆના વેષ ધારણ કરીને આજીવિકા મેળવનારાએ અર્થાત્ કળ થી આજીવિકા મેળવનારાએ.. શૂદ્ર અર્થાત્ કપડાવણીને ગુજરાન કરનારાએ આશિવાય પણ જે કાઈ પણ પુરૂષ યત્ર પીડન એટલે કે કેલૂ વિગેરે ચલાવવા, ઘેાડા, અળદ વિગેરેને ખસી કરવા, અંગ ૨ દાહ વગેરે ઘર આરભની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે, તથા જીવેનું ઉપમન (વિરાધના—હિંસા) કરે
For Private And Personal Use Only