________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गस वक्ष्यमाणं सर्वमधिसहेत । तद्यथा-'तणाइफासं' तृणादीनां स्पर्शम्-तृणादि. स्पर्शजनित दुःवमित्यर्थः, आदि शब्दात् पृथिव्यादि कठिनपदार्थस्य च स्पर्शमधिस हेत। तथा-सीयफासं' शीतस्पर्शम्, शीतस्पर्शपरोष हमधिसहेत । 'उण्हं च' उष्णं च-उग्णपरीषदम् 'दंसं च-दंशमशकपरीषहं कर्मनिर्जरार्थ मधिसहेत । 'सुमिच' सुरमिंच गन्धम् 'दुभि च' दुरभिगन्धं च-शोभनमशोभनं गंधं चापि 'तितिक्ख एज्जा' तितिक्षेन, एतेषां सर्वेषां परीषहाणां सहनं मोक्षा. भिलाषिणा कार्यमिति । साधुः संयमेऽरति रतिश्चाऽसंयमे परित्यज्य वृणादि शीतस्पर्शादिदंशमशकसुरभ्यसुरभिगन्धादिकं सर्वमपि सहेतेति भावः ॥१४॥ प्लम्-गुत्तो चईए य समाहिपत्तो,
लेसं समाहट्ट परिवएज्जा। गिह न छाए णवि छायएज्जा,
संमिस्सभावं पयहे पयाँसु ॥१५॥ चाले स्पर्शों को सहन करे। वह स्पर्श यह हैं-तृण आदि के स्पर्शको, तथा 'आदि' शब्द से कंटक, कंकर और कठोर पृथ्वी आदि के स्पर्श को शीत स्पर्श को अर्थात् ठंडीको, उष्णस्पर्श को अर्थात् गर्मी को तथा दंशमशा आदि के स्पर्श को कर्म निर्जग के अर्थ सहन करे। इसके अतिरिक्त सुगंध और दुर्गध को भी सहन करे । मोक्ष के अभिलाषी को इन सब परीषड़ों को सहन करना चाहिए । . आशय यह है कि साधु संयम में अरति और असंयम में रतिको स्याग कर तृमादि के और शीन, उष्ण तथा दंशमशक आदि स्पों को सहन करे । सुगंधि और दुर्गधि को सहन करे ॥१४॥ હટાવીને આગળ કહેવામાં આવનારા સ્પર્શીને સહન કરે. તે સ્પર્શ આ પ્રમાણે છે -તૃણ વિગેરેના સ્પર્શને તથા આ દિ શબ્દથી કંડા, કાંટા, અને કઠેર પૃથ્વી વિગેરેના સપર્શને, ઠંડા સ્પર્શને ગરમ સ્પર્શને અથૉત્ તાઢ તડકાને તથા દંશ મશક-ડાંસ મચ્છર વિગેરેના સ્પર્શને કર્મ નિજા કરવા માટે સહન કરવા. આ શિવાય સુગંધને પણ સહન કરવી. મોક્ષની ઈચ્છા વાળાઓએ આ બધા પરીષહોને સહન કરવા જોઈએ.
કહેવાનો આશય એ છે--સાધુએ સંયમમાં અરતિ અને અસંયમમાં રતિને ત્યાગ કરીને તૃણ વિગેરેના અને ઠંડા, ઉના તથા ડાંસ, મચ્છર વિગે. રેના સ્પર્શોને સહન કરવા. સુગંધ અને દુર્ગધને પણ સહન કરવી. ૧૪
For Private And Personal Use Only