________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૂંટ
सूत्रकृताङ्ग सूत्रे
सर्गस्योपस्थित संयमविरहितम्, 'जीवियं' जीवनं गृद्दाऽऽवासपाशकल्पम् 'नाभिकंखिज्जा' नाभिकक्षेित् । नैवाऽभिलषेदिति प्रतिकूलोपसर्गेरुपस्थितैस्तु सद्भिर्जीविताभिलाप न भवेत् । दुःखजनकतया सांसारिकजीवनं नैवाऽभिलषेत् । कं वस्तुविशेषमवाप्य ज्ञात्वा तादृशं जीवनं नाऽभिलषेत्तत्राह - सोध्चेत्यादि । 'अणुत्तरं ' अनुत्तरम् नास्मादुत्तरोऽस्तीत्यनुत्तरम् सर्वतः श्रेष्ठम् । 'धम्मं' धर्मं = श्रुतचारिव्याख्यं 'सोच' श्रुत्वा - निशम्येति-तीर्थंकरगणधर संयतानां समीपे ज्ञातिसंबन्धः संसारकारणमिति मत्वा साधुः स्वजनासक्ति परिहरेत् । यतः सर्वेऽपि संबन्धाः कर्मणां समुत्पादाः | अतः साधुमिः सर्वोत्तमः श्रुतचारित्र्याः धर्म एव परि
प्रकार विचार करके साधु को अनुकूल उपसर्ग उपस्थित होने पर संयमहीन जीवन की आकांक्षा नहीं करनी चाहिए । प्रतिकूल उपसर्ग उपस्थित होने पर जीवन की ही इच्छा नहीं करनी चाहिए। सांसारिक जीवन की, जोकि दुःखजनक है, इच्छा करना उचित नहीं। किस वस्तु को प्राप्त करके और जानकर के असंयममय जीवन की अभिलाषा नहीं करना चाहिये। इसका उत्तर देते हैं जिससे उत्तर अर्थात् श्रेष्ठ कोई और न हो, वह अनुत्तर कहलाता है। ऐसे अनुत्तर अर्थात् सर्वश्रेष्ठ श्रुतचारित्ररूप धर्म को तीर्थंकर, गणधर या अनगारों के मुखारविन्द से श्रवण कर और स्वजन सम्बन्ध संसार का कारण है, ऐसा मानकर साधु स्वजन संबंधी आसक्ति का परित्याग करे ।
-प्रमेना अन्धनुः ४२णु-छे. आ प्रहारनो विचार पुरीने, न्यारे अनुज उपસગે આવી પડે ત્યારે સાધુએ સયમહીન જીવનની આકાંક્ષા કરવી જોઈ એ. નહી. પ્રતિકૂળ ઉપસર્ગી આવી પડે ત્યારે છત્રનની આકાંક્ષા રાખ્યા વિના મધ્યસ્થભાવે ઉપસર્ગાને સહન કરવા જોઇએ. આ પ્રકારના ઉપસર્ગો અને પરીષહે! આવી પડે ત્યારે તેણે પ્રત્રજ્યાને ત્યાગ કરીને સાંસારિકજીવન સ્વીકાર વાના વિચાર પણ કરવા જોઈએ નહીં, કારણ કે સાંસારિક જીવન તે દુઃખ જનક જ છે. તેના દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. તે। આત્મહિત સાધવાના કયે રાહુ છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે
-
અનુત્તર (સશ્રેષ્ડ) શ્રુતચારિત્ર રૂપ ધર્મનું તીથ કર, ગણધર અથવા અણુગારના મુખારવિન્દેથી શ્રવણુ કરવુ અને માતા-પિતા આદિ સ્ત્રજનાના સંસગ સંસારનું કારણ છે, એવું માનીને સાધુએ એ સ્વજના પ્રત્યેની આસક્તિના પરિત્યાગ કરવા જોઇ એ.
For Private And Personal Use Only