SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे स्तोकमपि अहङ्कारं साधु न कुर्यात् । मानोहि संयममासादशिखरात् पातने वज्रमिव हेतुः । अथवा-सर्वोत्तमे पण्डितमरणेऽहमेव समर्थो नान्य इत्येवं गर्यो न विप्रेयः। सथा-'मायं च' मायां च-मायामपि न कुर्यात्, स्वल्पापि माया मुनिना न कर्त्तव्या, किमुत महती माया, आस्या अपि पतनकारणत्वादेव । एवं क्रोधलोभावपि वर्जनीयौ। 'तं पडिन्नाय पंडिए' तं परिज्ञाय पण्डितः, यत्र मान स्तत्र क्रोध इति मानादिकं हि तालपुट विषमिव प्रतिभवकारकं ज्ञपरिक्षया ज्ञात्वा, कषायान् कषायाणां परिणामं च परिज्ञाय-ज्ञात्वा 'पंडिए' पण्डितः कषायान् स्वात्मनिष्ठान् प्रत्याख्यानपरिज्ञया विषवत् परित्यजेत् । अयं भावः-यत्र माना तत्र क्रोधो यत्र माया बड़े से बड़े चक्रवर्ती आदि के द्वारा सत्कार करने पर भी साधु स्वल्प भी अभिमान न करे। मान संयम रूपी प्रसाद के शिखर से गिराने में वज्र के समान है-पतन का कारण है। अथवा साधु को यह अहंकार नहीं करना चाहिए कि मैं ही सर्वोत्तम पण्डितमरण करने में समर्थ हूँ। इसी प्रकार साधु को माया भी नहीं करनी चाहिए ! महती माया की तो बात ही क्या, स्वल्प माया का आचरण करना भी उचित नहीं है। माया भी पतन का कारण है। क्रोध और लोभ भी त्याज्य है। जहां मान होता है वहां क्रोध भी अवश्य होता है । अतएव इन चारों कषायों को तालपुट नामक विषम के समान पराभवकारी परिज्ञा से जान कर तथा कषायों के परिणाम को भी जानकर पण्डित पुरुष प्रत्याख्यान परिज्ञा से विष के समान त्याग दे। વિગેરે દ્વારા સત્કાર કરવામાં આવે તે પણ સાધુએ જરા પણ અભિમાન ન કરવું. માન-સંયમરૂપ પ્રમાદના શિખરથી પાડવામાં વજ સરખું છે.અર્થાત્ પતનનું કારણ છે. અથવા સાધુએ એ અહંકાર કરે ન જોઈએ કે-હુંજ પંડિતમરણમાં શક્તિમાન છું. એ પ્રમાણે સાધુએ માયા પણ કરવી ન જોઈએ. મોટી માયાની તો વાત જ શી ? જરા સરખી માયાનું આચરણ કરવું તે પણ ગ્ય નથી. માયા પણ પતનનું જ કારણ છે. કેધ અને લોભ પણ ત્યાગ કરવા યોગ્ય છે. જ્યાં માન હોય છે, ત્યાં કોઇ પણ અવશ્ય હોય છે. જે તેથી આ ચારે કષાયોને તાલપુટ નામના વિષની જેમ પરાભવકારી જ્ઞપરિણાથી જાણીને તથા કક્ષાના પરિણામને પણ સમજીને પંડિત પુરૂષ-પ્રત્યાખ્યાન પરિણાથી વિષ જેવા માનીને તેને ત્યાગ કરે તે જ હિતાવહ છે. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy