________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
સદ્ગત શ્રીમતી જાસુદખાઇની
જીવન ઝરમર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ તેમજ પ્રબળ ધાર્મિક ભાવના સાથે ધર્મીના સમસ્ત કાર્યોમાં પ્રવૃત્ત રહેનાર,
દરેકે દરેક વ્યક્તિ પ્રત્યે સરળ સ્નેહ તેમજ સમસહિષ્ણુતા દર્શાવનાર,
જીવનના પ્રત્યેક ક્ષણમાં પરહિતરત રહેનાર,
* સંયુક્તકુટુંબમાં અતીવ ધૈર્ય તેમજ સદ્ભાવપૂર્વક ઉષ્માભર્યું જીવન જીવનાર,
* ઘરના સૌ સાથે તેમજ સમાગત અતિથિઓ સાથે અતીવ માયાળુપણે વનાર,
* કષાયના સમસ્ત પ્રસંગો પોતે ભૂલવા તેમજ અન્ય વ્યક્તિને તે પ્રસંગો ભૂલી જવા માટે પ્રેરણા આપનાર,
માજોાખને તિલાંજલિ આપીને જીવનમાં સદા સાદગીને વરનાર,
કાઈને ય પણ સંતપ્તજનાને સદા દિલાસા આપનાર.
અસમાધિ થાય તેવું કદાપિ આચરણ ન કરનાર તેમજ
૧૯૯% ૯ ૯ ૯
For Private And Personal Use Only
૩૭