SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४७३ निर्गतोऽागतः अाम:-अविशोधिकोट्याख्यो दोषः तस्य गन्धः सम्बधो यस्माद् यस्य वा स निरामगन्धः-निरविचारमूलोत्तरगुणयुक्तचारित्रक्रियावानित्यर्थः, (धिइम) कृतिमात्-अनेकपकारोपसर्गरुपद्रुतोऽपि मेरुबद् अविकम्पतया संयमे धृतिशीलः, 'टिया स्थितामा, स्थितो व्यवस्थितः सकलकर्माऽपगमनेन स्वरूपे आत्मा यस्य साहिल्ला , 'अणुत्तरे' अनुत्तरः नास्ति उत्तरः प्रधानो यस्य सोऽनुत्तर सर्वेभ्योऽखि मधानः, (सव्वजगसि विज्ज) सर्वजगति विद्वान्-लकलपदार्थानां कराऽमलव देता-जाता, (गंथा अतीते) ग्रन्थादतीत:-बाह्यग्रन्थात् हिरण्यसुवर्णादिरूपा , आभ्यन्वरग्रन्थात् कर्मरूपात् अतीतः -अतिक्रान्तो ग्रन्थातीत:-निर्ग्रन्थः, 'अभ' अपर-नास्ति सप्तमकारकमपि भयं यस्य सोऽभयः, समस्त भयरहित -भगवान् विरामगंध थे अर्थात् अविशुद्धि कोटि नामक दोष उनसे हटगया था। तात्पर्य यह है कि वे तिचार रहित मूलगुणों और उत्तर गुणों से युका चारित्रवान् थे। अनेक प्रकार के उपसर्ग आनेपर भी खेर जैहो अकम्प होने से संयम में धैर्यवान् थे। समस्त कर्मों के हट जाने से उनकी आत्मा अपने स्वरूप में स्थित हो गई थी। वह अनुत्तर थे अर्थात् अखिल विश्व में उनसे श्रेष्ठ कोई नहीं था-वही सर्वश्रेष्ठ थे। समस्त जगत् में, सकल पदार्थों को हथेली पर रहे हुए आंवले के समान प्रत्यक्ष देखने के कारण ज्ञानी थे। वह हिरण्य सुवर्ण आदि बाह्य परिग्रह से तथा कर्मरूप आभ्यन्तर परिग्रह से अतीत-रहित अर्थात् ग्रन्धातीत-निग्रन्थ थे। सात प्रकार के भयों से નિરામગધ હતા, એટલે કે અવિશુદ્ધિ કોટિ નામના દેષથી રહિત હતા. આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ અતિચાર રહિત મૂળગુણે અને ઉત્તર ગુણેથી યુક્ત હેવાને કારણે ચારિત્રવાન હતા. અનેક ઉપસર્ગો આવી પડવા છતાં તેમણે દૈયપૂર્વક તેમને સામને કર્યો હતો. આ પ્રકારે મેરુ સમાન અડગ હેવાને કારણે તેમને વૈર્યવાન કહ્યા છે. સમસ્ત કમેને ક્ષય થઈ જવાને કારણે તેમને આત્મા કર્મ રજથી રહિત થઈને મૂળ સ્વરૂપમાં ચમકતે હતા. તેઓ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) હતા એટલે કે આખા વિશ્વમાં તેમના કરતાં શ્રેષ્ઠ અન્ય કેઈ ન હતું. સમસ્ત પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકવાને તેઓ સમર્થ હતા, તે કારણે તેમને જ્ઞાની કા છે. તેએ સુવર્ણ, ચાંદિ આદિ બાહ્ય પરિગ્રહથી અને કર્મરૂપ અત્યન્તર પરિ ગ્રહથી રહિત હતા, તેથી તેમને પ્રસ્થાતીત-નિગ્રંથ કહ્યા છે. સાત પ્રકારના सू० ६० For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy