________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३३०
सूत्रफतागसूत्रे हे जम्बूः ! 'अहं' अह सुधर्मस्वामी 'पुरत्या' पुरस्तात्-पूर्वस्मिन् काले यदा भगवान महावीरो विद्यमान आसीत्तदा 'केवलियं' केलिकम्-समुत्पन्न केवलज्ञानवन्तम् 'महे सिं' महर्षिम् अ युग्रतपश्चरणकारणमनुकूलप्रतिकूलोपसर्गसहिष्णुम् । श्रीमन्महावीरवर्द्धमानस्वामिनम् 'पुच्छिस्सं' पृष्टवान् , किं पृष्टवान् तदहं कथयामि 'कई' कथं-कीदृशाः 'नरगा' नरका:-कीदृशाश्च तत्र नरके 'अभितापाः यातना भवन्ति । इति 'अजाणो में' अजानतो मे 'जाणं' जानन-केवलज्ञानालोकेन 'मुणे मुने ! हे भगवन् ! 'बूहि' बही-कथय, अहमजानन् तद्विषयं पृच्छामि, तथा 'कह' कथं केन प्रकारेण किमनुष्ठायिनो जीवाः 'बाला' बाला:-अज्ञानिनः 'नर' नरकम् 'उविति' उपयान्ति, हे जम्बूः ! एतत्सर्वमहं पृष्टवानिति ॥१॥ .. कार्य और कारण विषयक प्रश्न उपस्थित होने पर श्री सुधर्मास्वामीने जम्ग्वामी आदि अपने शिष्यवर्ग से कहा-- __हे जम्बू ! मैं पुरात: काल में, जब भगवान महावीर विद्यमान थे, तब उन केवलज्ञानी और महाऋषि अर्थात् अतीव उग्र तपश्चरण करनेवाले तथा प्रतिकूल और अनुकूल उपसर्गों को सहन करनेवाले श्री बमान स्वामी से प्रश्न किया था-नरक कैसे हैं ? नरक में किस प्रकार के अभिताप है ? यह विषय जाननेवाले आप मुझ अनजान को, हे प्रभो! कहिए । मैं इस विषय को नहीं जानता, इस कारण प्रश्न करता हूं। यह भी जानना चाहता हूँ कि किस प्रकार के कार्य करनेवाले अज्ञानी जीव नरक में जाते हैं ? हे जम्बू मैंने यह सब भगवान से पूछा था ॥१॥ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જંબુસ્વામી આદિ શિષ્યને આ પ્રમાણે જવાબ આપ્યો
હે જબૂ! પુરાતન કાળમાં જ્યારે ભગવાન મહાવીર વિઘામાન હતા. ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાકષિએટલે કે ઘણી જ ઉગ્ર તપસ્યાઓ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનાર શ્રી મહાવીર પ્રભને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે હતે હે પ્રભો ! નરકેનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉત્પન્ન થનાર નારકેને કેવી રીતે પીડા સહન કરવી પડે છે? કેવા કૃત્ય કરનારા અજ્ઞાની છે નરકમાં જાય છે? આ વિષયના આપ જાણકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરે.” હે જંબુ! તમે જે પ્રશ્ન મને પૂછે છે, એજ પ્રશ્ન મેં મહાવીર પ્રભુને પૂછયે હતે.' આ પ્રમાણે સુધર્માસ્વામી તેમને કહે છે. એના
For Private And Personal Use Only