SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समधार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २५५ - परस्त्रीसंपर्ककार ज्वलयति गजपुरुषः, (च) च-अथवा (तच्छिय खारसिंचणाई) तक्षरित्या क्षारसिंचनानि, शरीरं तक्षयित्वा लवणं तत्र प्रक्षिपतीति ॥२१॥ टीका--इह लोके परस्त्रीगां संगमकारिणो ये तेषाम् , हस्तपादच्छेदाय= हस्तपादयो छेदनमपि भवति । तथाकारिणां हस्तौ पादौ छियेते 'अदुवा' अथरा 'वद्धमंस उबाते' वर्धमांसोत्कर्त्तनमपि भवति । 'अवि' अपि च 'तेजसा अभिताव गाणि' तेजसा वह्निना अभिताप्यते राजभटैः। ग्छिय खारसिंचाईच' तक्षायस्वाक्षारसेचनानि क्षयित्वा तदुपरि क्षारेण लपणेन गात्रं सिंचति । परस्त्रियं भुजमानानां हस्तायायवखण्डनम् , मांसोत्कर्तनम् , तेजसाऽभितापनम् , क्षारसे चनादिकं च क्रियते उद्वेजितः स्त्रीसंवन्धिभिः राजदूतैर्वा । इमे लौकिका दण्डा सम्पर्क करनेवाले पुरुष को लोग जला देते हैं और उसकी चमडी पर लवण छिडकते है ॥२१॥ टीकार्थ-परस्त्री संगम करने वाले पुरुष के इसी लोक में हाथ और पग काट लिये जाते हैं अथवा चमड़ी और मांस काट लिया जाता हैं। राजकीय कर्मचारी उन्हें आग में तपाते जलाते हैं। उनका चमड़ा छोलकर उस पर लवण छिड़कते हैं। ___ अभिप्राय यह है कि परस्त्री का उपभोग करने वाले पुरुषों के हाथ पग का छेदन किया जाता है मांस काटा जाता है, आग में जला दिया जाता है और चमडा उतार कर उस पर लवण छिडका जाता है। उत्तेजित हुए स्त्री के संबंधी जनों द्वारा अथवा राजपुरुषों द्वारा ये दण्ड સાથે કામગ સેવનારને ક્યારેક જીવતા બાળી નાખે છે, અથવા તેમની ચામડી કાપીને તેના પર મીઠું છાંટવામાં આવે છે. ૨૧ ટીકાર્થ–પરસ્ત્રીની સાથે સંભોગ કરનાર પુરુષના હાથ, પગ આદિ અંગે છેદી નાખવાની સજા લોકે દ્વારા કરાય છે. એવા પુરુષની ચામડી ઉતારી નાખવામાં આવે છે અને તેના શરીરને છેદીને માંસને બહાર કાઢવામાં આવે છે. રાજ્યના અમલદારો તેને જીવતે બાળી દેવાની સજા પણ કરે છે, અથવા તેની ચામડી ઉતરાડીને તેને ઉપર લવણ ભભરાવીને તેને ખૂબ જ પીડા પહોંચાડવામાં આવે છે. આ લેકમાં એવું તે અનેકવાર જોવામાં આવે છે કે પરસ્ત્રીને ઉપભેગ કરનાર પુરુષને લેકો જ કડક શિક્ષા કરતા હોય છે. તે સ્ત્રીનાં સગાસંબંધીઓ તે કામાંધ પુરુષને પકડીને સારી રીતે મારપીટ કરે છે ઉશ્કેરાટને કારણે તેના હાથ, પગ કાપી નાખે છે અથવા તેની ચામડી ઉતરડી નાખીને શરીર પર મીઠું ભભરાવે છે. રાજપુરુષે પણ તે કામાખ્ય પુરુષને કડકમાં કડક સજા કરે છે. For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy