________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ रु. ४ स्खलितस्य साधोरुपदेशः १८५
'संसार ! तव दुस्तारपदवी न दधीयसी।
अन्तरा दुस्तरा न स्युर्यदिरे मदिरेक्षणाः ॥१॥ तावदेव पुरुषः सन्मार्गे तिष्ठति यावत् स्त्रीसंपर्को न भवेत् , तत्संपर्के जाते सर्वमपि विस्मृत्य तत्रैवासक्तो भवति । तदुक्तं--
सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणां, लज्जां तावद्विधत्ते विनयमपि समालम्बते तावदेव । भूचापाऽऽकृष्टमुक्ताः श्रवणपथजुषो नीलपक्ष्माण एते,
यारल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिवाणाः पतन्ति ॥१॥ तदेवं वैतरणीनदीवत् इमा दुस्तरा नार्यों भवन्तीति श्लोकाऽभिमायः ॥१६॥
हे संसार ! तुझे पार करना कठिन न होता यदि बीच में यह मारी आडी न आई होती ! कहा भी है-संसार ! तव दुस्तार' इत्यादि। ___ अरे संसार ! यदि बीच में ये दुस्तर नारियां न होती तो तेरी यह जो 'दुस्तार' पदवी है उसका कोई मूल्य न होता । अर्थात् जी स्प बाधा के कारण ही संसार दुस्तर है। यह बाधा नहीं होती तो सुतर हो जाता। .. पुरुष तभी तक सन्मार्ग पर स्थिर रहता है जब तक उसका सी के साथ सम्पर्क नहीं होता। स्त्री के साथ सम्पर्क होने पर सब कम भूलकर उसी में आसक्त हो जाता है। कहा है--सन्मागे तावदास्ते' इत्यादि।
જેવી રીતે સેનાની સાંકળ પણ બન્ધનને માટે જ હોય છે, એ જ પ્રમાણે ઉચ્ચકલીન કામિની પણ કુળને કલંક લગાડવામાં કારણભૂત બને છે, તેમાં સહેજ પણ સંદેહ નથી. ૧ - જે આ નારી સંસારમાં ન હોત, તે આ સંસારને પાર કરવાનું કઠણ २४ ५त नही. यु ५५ छे -'संसार तव दुस्तार' त्याह
હે સંસાર ! જે તું આ દુસ્તર નારીઓથી ચુકત ન હોત, તે તારી આ જે “દુસ્તર' પદવી છે તેનું કોઈ મહત્વ જ ન રહેત !”
આ કથનને ભાવાર્થ એ છે કે સ્ત્રિઓ રૂપ અવરોધને કારણે જ આ સંસાર દુસ્તર છે. જે તે અવરોધનું અસ્તિત્વ જ ન હોત તે સંસારને પાર કરવાનું કાર્ય સરળ બની જાત. પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેનો સ્ત્રિની સાથે સંપર્ક થતું નથી. સ્ત્રીના સંપર્કમાં આવતાં જ તે સઘળું ભૂલી જઈને સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે. કહ્યું પણ છે કે
'सन्मार्गे तावदास्ते' त्याहसू० २४
For Private And Personal Use Only