SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे माना' सिद्धिमापन्नाः - सिद्धिं मोक्षं प्राप्तवन्तः । ' तत्थ' तत्र एवं भूतार्थश्रवणेन I क सद्भावावेशात् 'मंदो' मन्दः = तपः संयमाराधने असमर्थ : 'विसीय ' विषीदति, दुःखं प्राप्नोति । परन्तु हमे सावद्यधर्मप्रतिपादकाः बालाः नैवं जानन्ति - यत तेषां पूर्वऋषीणां न शीतलजलसेवनेन मुक्तिरभूत्, किन्तु तापसत्रतमनु-तिष्ठवां जातिस्मरणादिकारणवशात् प्रादुर्भूत केवलज्ञानात् सकलकर्मक्षये सत्येव मोक्षप्राप्तिता | भरतादिवत् न तु कन्दमूलफलाद्युपभोगेन मुक्तिरभूदिति ॥ १ ॥ अपने शरीर को तपा डाला था । सचित्त जल का उपभोग करके तथा कन्दमूल फल आदि का उपभोग करके मुक्ति प्राप्त की थी। इस प्रकार का कथन सुनकर मनमें यही बात बैठ जाने के कारण संयम पालन में असमर्थ कोई कोई साधु विषाद को प्राप्त होते हैं । किन्तु सावध कर्म की प्ररूपणा करनेवाले ये अज्ञानी नहीं जानते कि उन पूर्वकालीन ऋषियों ने सचित्त जलके सेवन से मुक्ति प्राप्त नहीं की है। उन्होंने पहले तापस के व्रतों का आचरण किया । उससे उन्हें जाति स्मरण आदि विशेषज्ञान उत्पन्न हो गया । उनके प्रभाव से भावसंयम प्राप्त करके ही वे केवलज्ञानी हुए और समस्त कर्मों का क्षय होने पर ही मोक्ष प्राप्त करने में समर्थ हो सके, जैसे भरत चक्रवर्त्ती । सचित्त जल या कन्दमूल के खाने से उन्हें मुक्तिप्राप्त नहीं हुई ॥ १ ॥ * તપીને પેાતાના શરીરને ક્ષીણુ કરી નાખ્યાં હતાં. તેમણે સચિત્ત જળ તથા કન્દમૂળ, ફળ આદિના ઉપભેાગ કરીને મુકિત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની વાત સાંભળીને કોઈ કેઇ મદમતિ સાધુર્ભે સયમથી ભ્રષ્ટ થઈ જાય છે. મધ્યમનુ` પાલન કરવાને અસમર્થ સાધુએ આ પ્રકારની તેમની વાત સાચી માની લઈને સચિત્ત જળ આદિના ઉપભેગ કરતા થઈ જાય છે. પરન્તુ સાવધ ક્રમની પ્રરૂપણા કરનાશ તે અજ્ઞાની પુરૂષા એ વાત જાણતા નથી કે નાશયણ આદિ પ્રાચીન ઋષિએએ સચિત્ત જળ આદિનું સેવન કરીને મુક્તિ પ્રાપ્ત કરી નથી. તેમણે પહેલાં તાપસાનાં વ્રતનું સેવન કર્યુ હતુ. તે કારણે તેમને જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થયાં હતાં. તેના પ્રભાવથી ભાવસથમ પ્રાપ્ત કરીને જ તે કેવળજ્ઞાની થયા હતા અને સમસ્ત કર્માંના સૂય થયા બાદ જ તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા હતા. જેમ કે ભરત ચક્રવતી. સચિત્ત જલનું સેવન કરવાથી અથવા કન્દમૂળના આહાર કરવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થઇ નથી. ૫૧૫ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy