SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयाथ बोधिनी टीका प्र. श्रु अ. २. उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६६७ तत्प्राप्तये 'करेज्ज कुर्यात् । किं कृत्वा भगवत्कथितसंयमादौ उद्योगं कुर्यात् तत्राह - 'सव्वत्थ सर्वत्र प्राणिनिवहे 'विणीयमच्छरें विनीतमन्सरः, सर्वप्राणिषु मत्सररहितो द्रुपरहितो भूत्वा 'भिक्खु' भिक्षुः साधुः 'विसुद्ध' विशुद्धम् अतिशयेन शुद्धमाधाकर्मिकादिद्विचत्वारिंशदोषरहितं शास्त्रप्रतिपाद्यमिति यावत् । 'उछ, उठछं-भिक्षाम् सामुदानिकभिक्षाम् 'आहरे, आहरेत् । ज्ञानेश्वर्यादिगुणगणोपेतस्य भगवतस्तीर्थकरस्य शासनं तत्प्रतिपादित तपःसंयमादिकं भगवत्समीपेऽनगारादिसमीपे वा श्रुत्वा लघुकर्मा साधुः सर्वप्राणिहित संपादयन् संयमादिप्राप्तये प्रयतमानः सर्वप्राणिषु मत्सररहितो गृहदारादी वितृष्णः सन् तथा सर्वत्र रागद्वेषरहितः द्विचत्वारिंशदोपरहितं शरीरयात्रामात्रनिर्वाहकमाहारं जलादिकं चाहरेत् । संयमपरिपालनबुद्धयैव, न तु शरीरपोषणबुद्धया, आहारादिकमाहरेदिति निष्कृष्टोऽर्थः ॥१४॥ उत्तर यह है कि समस्त प्राणियों के प्रति मात्सर्य-द्वेष से रहित होकर साधु आपाक आदि ४२ दोषों से सर्वथा रहित सामुदानिक भिक्षा ग्रहण करे । आशय यह है ज्ञान ऐश्वर्य आदि गुणगणों से सम्पन्न भगवान् तीर्थकर के शासन को, आगम प्रतिपादित तप संयम आदि को, भगवान् के मुरवारविन्द से अथवा अनगारों से मुन कर लघुकर्मी साधु समस्त प्राणियों का हित सम्पादन करता हुआ, संयमादि की प्राप्ति के लिए प्रयत्न करता हुआ समस्त जीवों में मात्सर्य रहित होकर, घर और पत्नी आदि से विरक्त होकर तथा सर्वत्र रागद्वेष से रहित होकर, बयालीस दोषों से रहित एवं शरीरयात्रा मात्र में सहायक आहार और पानी को ग्रहण करे । अभिप्राय यह है कि साधु संयम पालन की बुद्धि से ही आहारादिक को ग्रहण करे शरीर पोषण की बुद्धि से नहीं ॥१४॥ ઉત્તર એ છે કે સાધુએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે માત્સર્ય (વૈષ)થી રહિત થઈને આધાકર્મ આદિ કર દેથી રહિત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. આ ગાથાને ભાવાર્થ એ છે કે- જ્ઞાન, અધર્ય આદિ ગુણસમૂહથી સંપન્ન એવાં તીર્થકર ભગવાનના શાસનને– આગમપ્રતિપાદિત તપ સંયમ આદિને ભગવાનના મુખાર વિન્દમાંથી, અથવા અણગારોની સમીપે શ્રવણ કરીને લઘુકમ સાધુએ મત પ્રાણીઓનું હિત સંપાદન કરતા થકા, સંયમાદિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા થકા, સમસ્ત જીવે પ્રત્યે માત્સર્યભાવરહિત થઇને, ઘર, પુત્ર, પત્ની આદિથી વિરકત થઇને તથા સર્વત્ર રાગદ્વેષથી રહિત થઈને, કર દેથી રહિત અને શરીયાત્રા (સંયમયાત્રા) માત્રમાંજ સહાયક બને એવાં નિર્દોષ આહાર પાણી આદિ ગ્રહણ કરવા જોઇએ. તાત્પર્ય એ છે કે સાધુએ સંયમને નિર્વાહ કરવાની ભાવનાથી જ આહારદિ ગ્રહણ કરવા જોઈએ, શરીરના પિષણ અથવા શરીર પ્રત્યેની આસક્તિની દષ્ટિએ આહારદિને ગ્રહણ કરવા જોઈએ નહીં ગાથા ૧૪ For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy