________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास -अन्वयार्थ:__ (महामुणी) महामुनिर्जिनकल्पिकादिः (मुन्नागारगओ) शून्यागारगतः शून्यगृहे स्थितः सन् (तिरिया) तैरश्चान्-तिर्यक् संवन्धिन इति (य) च-पुनः (मणुया) मानुजान्-मनुष्यसंबन्धिनः (दिव्वगा)दिव्यगान् देवसंवन्धिनः (तिविहाउवसग्गा) त्रिविधान् उपसर्गान् (अहियासिया) अधिसहेत-नोपसर्गेर्विकारं गच्छेत् तदेव दर्शयति (लोमादीय) लोमादिकम् (ण) न (हारिसे) हर्षयेत् एतैरुपसगैयस्तो महामुनिः रोमादिकमपि न कंपयेत् किं पुनर्देहादिचालनमिति ॥१५॥
टीका 'मुन्नागारगओ' शून्यागारगतः-शून्यगृहे कायोत्सर्गादिकर्तुस्थितः 'महामुणी' महामुनिः,मननशीलो मुनिः, महांश्चासौ मुनिश्चेति महामुनिः, मुनौ महत्त्वमितिविशेषणात् अत्र प्रकरणे मुनिपदं वज्रऋषभनाराचसंहननसमन्वितस्य जिनकल्पिकस्य ग्रहणं सूचयति तेन महामुनिर्जिनकल्पी, किं करोति तत्राह-'तिरिया' तिर्यक्
अन्वयार्थमहामुनि अर्थात् जिनकल्पिक आदि शून्य गृह में स्थित होकर तिर्यंचों संबंधी मनुष्योंसंबंधी और देवों संबंधी तीनों प्रकार के उपसर्गोंको सहन करे उनसे विकार को प्राप्त न हो । यही बात आगे दिखलाते हैं-इन उपसर्गों से ग्रस्त होकर मुनि अपना रोम भी न कँपने दे-देह आदि हिलाने की तो बात ही क्या !॥१५॥
टीकार्थशून्य गृह मे कायोत्सर्ग आदि करने के लिए महान् मुनि स्थित हो । जो मननशील हो वह मुनि कहलाता है। यहां मुनि को जो 'महान्' विशेषण लगाया गया है उससे वज्रऋषभनाराच संहनन से युक्त जिनकल्पिक मुनिका ग्रहण सूचित होता है । तो महामुनि अर्थात् जिनकल्पी क्या
सत्राथમહામુનિ એટલે કે જિનકલ્પિક આદિ સાધુ જ્યારે કેઈ શૂન્ય ઘરમાં રાત્રિવાસ કરે ત્યારે તિર્યચકૃત, મનુષ્યકૃત અને દેવકૃત, આ ત્રણે પ્રકારના ઉપસર્ગોને સહન કરે તે ઉપસર્ગોને લીધે તેણે ક્ષુબ્ધ થવું જોઈએ નહીં આ પ્રકારના ઉપસર્ગો આવી પડે, તે તેનું રૂંવાડું પણ ફરકવું જોઈએ નહીં. રૂંવાડું પણ ન ફરકે તે શરીર કંપવાની તે વાત જ કયાંથી સંભવે ૧પ
-टीअर्थજે મનનશીલ હોય તેને મુનિ કહે છે. મહામુનિએ શૂન્ય ઘરમાં કાર્યોત્સર્ગ આદિ ધાર્મિક અનુષ્ઠાને કરવા જોઈએ અહીં મુનિને જે “મહાન” વિશેષણ લગાયુ છે. તેના દ્વારા વાત્રષભ નારા સંહનન થી યુક્ત જિનકલ્પિક મુનિનું ગ્રહણ કરવાની વાત સૂચિત થાય છે. તેણે કાર્યોત્સર્ગમાં સ્થિત રહીને ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરવા
For Private And Personal Use Only